summer begin in Gujarat : ગુજરાતમાં હાલ બેવડી ઋતુનું અનુભવ થઈ રહ્યો છે. ક્યાંક વાદોળ ઘેરાયા તો ક્યાંક ગરમીનો પારો ચમક્યો છે. લોકોને રાત્રે ઠંડી અને દિવસ ગરમીનું અનુભવ થઈ રહ્યો છે. આગાહી પ્રમાણે આવનારા 5 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતા છે. આગામી 5 દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહિ મળે.

હવામાન વિભાગની આગાહી – summer begin in Gujarat
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતનું હવામાન શુષ્ક જોવા મળશે. આગામી 5 દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તાપમાન ધીરે ધીરે ઊંચુ જઈ શકે. હાલ હવામાન પરિવર્તન થઈ રહ્યું છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમની જે હવા આવી રહી છે. બે દિશાના પવનથી આવેલી રહેલી હવા મિક્સ થવાના કારણે પવનો મિક્સ ફુંકાતા જોવા મળી રહ્યા છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી ઉપર છે. summer begin in Gujarat
આ પણ વાચો : ગુજરાતમાં ઠંડી હવે કેટલા રહેશે? જાણો પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહી
આજનું હવામાન કેવું રહેશે?
નલિયામાં 16 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું હતું. જ્યારે પોરબંદર 15.5 ડિગ્રી તપામાન રહ્યો છે. રાજકોટમાં 19, ભાવનગરમાં 19.7, ડીસામાં 18.2, ગાંધીનગરમાં 17.5, અમદાવાદમાં 19.2, વડોદરામાં 17.6, સુરતમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાચો : આ રાજ્યોમાં અપાયું ભારે એલર્ટ, વીજળીના ચમકારા સાથે 40 કિમીની ઝડપે પવન ફૂકશે
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આ વખતનો શિયાળો સારો રહ્યો છે. પુરતા પ્રમાણમાં ઠંડીના રાઉન્ડ આવ્યા છે. ત્યારે હવે ધીરે ધીરે શિયાળાના વિદાયની શરૂઆત જોવા મળી રહી છે. આ વિદાયની શરૂઆત ફેબ્રુઆરી સુધી ચાલશે. એટલે ફેબ્રુઆરી મહિનામાં તો ઠંડી રહેશે જ એવું લાગી રહ્યું છે. ત્યારબાદ ઠંડી ખાસ અસર જોવા મળશે નહી.

અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |