આવતી કાલે 2000નો હપ્તો જમાં! જાણો તમારા ખાતામાં જમા થશે કે નહીં

2000 installment tomorrow : PM કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સમાચાર આવ્યા છે. કરોડો ખેડૂતોના ખાતામાં આવતી કાલે 2000નો હપ્તો આવી શકે છે. સરકારે પીએમ કિસાનનો 17મો હપ્તો જાહેર કરવાની તારીખ ફાઈનલ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે PM કિસાન સન્માન નિધિ યોજના દુનિયાની સૌથી મોટી DBT યોજના છે. જેના દ્વારા ખેડૂતોને વાર્ષિક 6000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ મળતી 6000ની રકમનો ઉપયોગ ખેડૂતો ખેતી સંબંધિત જરૂરિયાત જેવી કે બીજ, ખાતર, કીટનાશક દવાઓ વગેરે ખરીદવા કરે છે અને કૃષિ ક્ષેત્રમાં પોતાનો ખર્ચ ઓછો કરી વધારે નફો મેળવી શકે છે.

આ પણ વાચો : 17માં હપ્તાની તારીખ જાહેર, જાણો 2000નો હપ્તો ક્યારે જમાં થશે?

પીએમ મોદી દ્વારા જાહેર કરાશે હપ્તો

સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ પહેલા જે ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હતા તે PM કિસાન નિધિનો 2000નો હપ્તો જાહેર કરવાની ફાઈલ હતી.

આ પણ વાચો : ખેડૂતો માટે ખુશીના સમાચાર : પીએમ કિસાન યોજનામાં રૂ.6000ની બંડલે રૂ.8000 મળશે!

અધિકારીઓએ જણાવ્યા મુજબ પીએમ એ કહ્યું છે કે, નવી સરકારનો પહેલો નિર્ણય ખેડૂતોના કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતાને બતાવે છે અને આવનાર સમયમાં સરકારે ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધારે કામ કરતા રહેવું જોઈએ.

આ પણ વાચો : આ તમામ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો નહીં મળે, જાણો શું છે કારણ

17મો હપ્તો આવતી કાલે આવી શકે છે

2000 installment tomorrow : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે 18 જૂને બનારસથી pm કિસાન યોજનાના 17માં હપ્તાની જાહેરાત કરી શકે છે. અને તે દિવસે તમામ ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે. તેના હેઠળ 9.3 કરોડ ખેડૂતોને લગભગ 20,000 કરોડની રકમ આપવામાં આવશે.

2000 installment tomorrow

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
18મો હપ્તો કયારે આવશે?

આવતી કાલે 18 જૂને બનારસથી pm કિસાન યોજનાના 17માં હપ્તાની જાહેરાત કરી શકે છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment