17માં હપ્તાની તારીખ જાહેર, જાણો 2000નો હપ્તો ક્યારે જમાં થશે?

2000 installment : PM કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સમાચાર સામે આવી રહ્યા છે. કરોડો ખેડૂતોના ખાતામાં આવતા અઠવાડિયે 2000નો હપ્તો જાહેર કરી દેવામાં આવશે. સરકારે પીએમ કિસાનનો 17મો હપ્તો જાહેર કરવાની તારીખ ફાઈનલ કરી દીધી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દુનિયાની સૌથી મોટી DBT યોજના છે. જેના દ્વારા ખેડૂતોને વાર્ષિક 6000ની નાણાકીય સહાય આપવામાં આવી રહી છે. આ યોજના હેઠળ મળતી 6000ની રકમનો ઉપયોગ ખેડૂત પોતાની ખેતી સંબંધિત જરૂરિયાત જેવી કે બીજ, ખાતર, કીટનાશક દવાઓ વગેરે ખરીદવા માટે કરી શકે છે અને કૃષિ ક્ષેત્રમાં પોતાનો ખર્ચ ઓછો કરી વધારે નફો મેળવી શકે છે.

આ પણ વાચો : આ તમામ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો નહીં મળે, જાણો શું છે કારણ

મોદી દ્વારા પીએમ કિસાનની ફાઈલ પર હસ્તાક્ષર

સતત ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ સોમવારે સૌથી પહેલા જે ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હતા તે PM કિસાન નિધિનો 17મો હપ્તો જાહેર કરવાની ફાઈલ હતી.

આ પણ વાચો : 17મો હપ્તો કયારે આવશે? જાણો પીએમ કિસાન યોજનાની નવિ અપડેટ વિશે  

અધિકારીઓએ જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીએ કહ્યું છે કે, નવી સરકારનો પહેલો નિર્ણય ખેડૂતોના કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને આવનાર સમયમાં સરકારે ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધારે કામ કરતા રહેવું જોઈએ.

આ પણ વાચો : ખેડૂતો માટે ખુશીના સમાચાર : પીએમ કિસાન યોજનામાં રૂ.6000ની બંડલે રૂ.8000 મળશે!

17માં હપ્તાની તારીખ

2000 installment : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડીયે 18 જૂને બનારસથી પીએમ કિસાન યોજનાના 17માં હપ્તાની જાહેરાત કરશે. અને તે દિવસે તમામ ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો મોકલવામાં આવશે. તેના હેઠળ 9.3 કરોડ ખેડૂતોને લગભગ 20,000 કરોડની રકમ આપવામાં આવશે.

2000 installment

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
17માં હપ્તાની તારીખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડીયે 18 જૂને બનારસથી પીએમ કિસાન યોજનાના 17માં હપ્તાની જાહેરાત કરશે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment