rain in Gujarat today : હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજથી સતત 7 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદની આગાહી છે. તો આજે ક્યાં કયાં વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ?
આજે ક્યાં કયાં આગાહી?
હવામાન વિભાગે આજે ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરી છે.
આ પણ વાચો : 5 થી 10 તારીખમાં ભારે વરસાદની આગાહી, ક્યાં કયા જિલ્લામાં વરસાદની આગાહી?
આવતી કાલે ક્યાં કયાં આગાહી?
આ સાથે શુક્રવારે આવતી કાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : 6,7 અને 8 તારીખમાં ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી?
હવામાન વિભાગની આગાહી
rain in Gujarat today : હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહીમાં જણાવ્યું હતુ કે, ગુજરાતમાં હાલ પ્રી મોન્સૂનનો વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની દસ્તકની સામાન્ય તારીખ છે, તેના સંદર્ભે પણ આ વરસાદ થઈ રહ્યો છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આવતી કાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.