5 થી 10 તારીખમાં ભારે વરસાદની આગાહી, ક્યાં કયા જિલ્લામાં વરસાદની આગાહી?

Heavy rain forecast : ગુજરાતના ઘણા વિસ્તારોમા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરાઈ રહી છે. તો અમદાવાદ હવામાન વિભાગ દ્વારા વેધર ફોરકાસ્ટમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી જાહેર કરી છે.

Paresh Goswami

હવામાન વિભાગની આગાહી

Heavy rain forecast : હવામાન વિભાગે જણાવ્યું છે કે, 6 તારીખના સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ અને દીવ, દમણ,દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

આ પણ વાચો : ગુજરાતમાં આ તારીખોમાં તોફાની વરસાદ તૂટી પડશે! પરેશ ગોસ્વામી

7 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

7 તારીખના રોજ ગુજરાત પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં જેમા મુખ્યત્વે દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની શક્યતા છે.

આ પણ વાચો : આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

8 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

8 તારીખના રોજ અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, ડાંગ, તાપી, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના જીલ્લામાં એટલે કે ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

9 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

9 તારીખના રોજ ગુજરાતમાં અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, વડોદરા, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના જીલ્લામાં એટલે કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત પ્રદેશના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : 6 જૂન સુધીમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

10 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

10 તારીખના રોજ દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં, દમણમાં, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં એટલે કે અરવલ્લી આ સાથે પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. પ્રદેશના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની શક્યતા છે.

Heavy rain forecast

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
7 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી?

7 તારીખના રોજ ગુજરાત પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં જેમા મુખ્યત્વે દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment