આજ રાત્રે 23 જિલ્લામાં સાવધાન, જાણો કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી

tonight heavy rain : હવામાન ખાતાની આજે નવી આગાહી સામે આવેલ છે. જેમાં રાજ્યના 33 જિલ્લામાંથી માત્ર 3 જિલ્લામાં જ વરસાદની આગાહી નથી. જે 23 જિલ્લામાં યલો એલર્ટ છે.

આ પણ વાચો : તૈયાર રહેજો! ગુજરાતમાં 4 દિવસમાં માવઠાનો તીવ્ર રાઉન્ડ આવશે? વાવાઝોડા અંગે પરેશ ગોસ્વામીની નવી આગાહી

જાણો આજની આગાહી – tonight heavy rain

આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના છેલ્લા દિવસોમાં વરસાદ બનશે વિઘ્ન!, તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદને લઈને હવામાન ખાતાની આગાહી પણ સામે આવી છે. જેમાં આજથી ચાર દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બની હોવાથી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. આવામાં હવામાન ખાતાની આજ સાંજ સુધીની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : 11, 12 અને 13 તારીખમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

હવામાન ખાતાની આજે ગુરુવારે સાંજે 4 થી 7 વાગ્યા સુધીની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યના 33 જિલ્લામાંથી માત્ર ત્રણ જિલ્લામાં જ વરસાદની આગાહી નથી. જે 23 જિલ્લામાં યલો એલર્ટ છે.

ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી?

આ સમયગાળા દરમિયાન વલસાડ, ડાંગ, નવસારી, ભાવનગર, અરમેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં હળવાથી ગાજવીજ સાથે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિકલાકથી ઓછી રહેવાની શક્યતા છે. સાથે જ અહીં મધ્યમ વરસાદની આગાહી છે. બીજી બાજુ, રાજ્યમાં માત્ર જિલ્લા મોરબી, જામનગર, દ્વારકામાં વરસાદની આગાહી નથી. આ સિવાયના તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ છે. આ જિલ્લાઓમાં હળવા વરસાદની પડવાની આગાહી છે.

આ પણ વાચો : ખેડૂતો તૈયાર રહેજો! આ તારીખોમાં ફરી મેઘો ત્રાટકશે, પરેશ ગોસ્વામીની આગાહી

સૌથી વધુ વરસાદ કયા જીલ્લામાં? – tonight heavy rain

નોંધનીય છે કે, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાની માહિતી મળી છે. જેમાં સૌથી વધુ કોડીનારમાં વરસાદ જોવા મળ્યો છે. કેમ કે, અહીં અડધા કલાકમાં 2 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે. કોડીનારમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડતાં રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે. આ સિવાય ગીર સોમનાથ, અમરેલી, રાજુલા, ખાંભા અને કોડીનારમાં વરસાદ ત્રાટક્યો છે.

tonight heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
સૌથી વધુ વરસાદ કયા જીલ્લામાં?

નોંધનીય છે કે, આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાની માહિતી મળી છે. જેમાં સૌથી વધુ કોડીનારમાં વરસાદ જોવા મળ્યો છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment