heavy rain : વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ફરી એકવાર ફરી આગાહી સામે આવી છે. તેમણે 13 થી 18 તારીખ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર વધુ રહેશે તેવુ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે.
આ પણ વાચો : તૈયાર રહેજો! ગુજરાતમાં 4 દિવસમાં માવઠાનો તીવ્ર રાઉન્ડ આવશે? વાવાઝોડા અંગે પરેશ ગોસ્વામીની નવી આગાહી
આ વિસ્તારમાં હળવા વરસાદની આગાહી – heavy rain
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાથો સાથ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાત પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી. તેમજ બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની કોઈ શક્યતા નથી તેવી પણ વિગતો તેમણે આપી છે.
આ પણ વાચો : આજે 9 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની નવી આગાહી
નૈઋત્યના ચોમાસાની વિદાય? – heavy rain
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, વરસાદની સંભાવના છે પરંતુ અત્યારે કોઈ વાવાઝોડાની સંભાવના નથી. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ છે. ત્યારે આ ચોમાસાની વિદાય પછી સામાન્ય રીતે વરસાદ વરસતો હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધુ રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ છે.