આવતી કાલે 15 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

tomorrow heavy rain forecast : આવતી કાલે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ 15 જિલ્લામાં સાથે મળવાથી મધ્યપ્રસાદ ની આગાહી કરી છે.

Paresh Goswami

આવતીકાલે કયા કયા જિલ્લામાં આગાહી

આવતી કાલે 18 તારીખ ના રોજ ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કચ્છ, રાજકોટ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, ભાવનગર, તાપી, નવસારી, સુરત, છોટાઉદેપુર અને દાહોદમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : 18, 19 અને 20 તારીખમાં ભારે વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

19 તારીખે કયા કયા વિસ્તારમાં શક્યતા

tomorrow heavy rain forecast : 19 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક સ્થળો ગાંધીજી સાથે મધ્યમથી સારો વરસાદ જોવા મળી શકે છે. અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આજે 29 જિલ્લામાં ભુક્કા કાઢશે વરસાદ! હવામાન વિભાગની આગાહી

જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચમાં અમુક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : 16, 17 અને 18 તારીખમા ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની શક્યતા?

અંબાલાલ પટેલ ની વાવણીની આગાહી

અંબાલાલ પટેલે 28 તારીખ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી છે. કોઈક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ સાથે અંબાલાલ પટેલે 20 થી 28 તારીખ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી કરી છે. 20 થી 28 જૂન માં વાવણી લાયક વરસાદ થવાની પણ શક્યતા છે. કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થવાની શક્યતા રહેલી છે.

tomorrow heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
અંબાલાલ પટેલ ની વાવણીની આગાહી

20 થી 28 જૂન માં વાવણી લાયક વરસાદ થવાની પણ શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment