today Rain forecast : નૈઋત્યનું ચોમાસુ ધીમે ધીમે આગળ ચાલી રહયું છે. હવામાન વિભાગની છેલ્લી અપડેટ અનુસાર ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયુ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આજે ક્યાં ક્યાં વિસ્તારોમાંં ગાહી
today Rain forecast : આજે 7 તારીખના રોજ હવામાન વિભાગે નવી આગાહી કરી છે. આજે ગુજરાતના છ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ પણ વાચો : 5 થી 10 તારીખમાં ભારે વરસાદની આગાહી, ક્યાં કયા જિલ્લામાં વરસાદની આગાહી?
દાહોદ, તાપી, નવસારી, છોટા ઉદયપુર, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે.
આવતીકાલે ક્યાં ક્યાં વિસ્તારોમાં આગાહી
આવતીકાલે પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી શકયતા છે.
આ પણ વાચો : 6,7 અને 8 તારીખમાં ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી?
સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાડા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ પડવાની શકયતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે દાહોદ, તાપી, નવસારી, છોટા ઉદયપુર, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.