આવતી કાલે ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી

Rain forecast tomorrow : આવતીકાલે આઠ તારીખના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ રહી શકે છે.

Paresh Goswami

આવતીકાલે કયા કયા વિસ્તારોમાં આગાહી

8 તારીખ ના રોજ ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરમાં છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. તે વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડી શકે છે.

આ પણ વાચો : અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

9 તારીખે વરસાદની આગાહી

Rain forecast tomorrow : 9 તારીખ ના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મળવા વરસાદની શક્યતા છે. અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.

Rain forecast tomorrow

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આવતીકાલે કયા કયા વિસ્તારોમાં આગાહી

8 તારીખ ના રોજ ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment