ગુજરાતના 3 જિલ્લામાં સારા વરસાદ વરસાદની આગાહી

Rain forecast : નૈઋત્યનું ચોમાસું દરવાજે દસ્તક આપી રહ્યું છે. ત્યારે મહેસાણા જિલ્લામાં ગઇકાલે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદ પડ્યો હતો. ત્યારે ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અંગે લાંબાગાળાનું અનુમાન જાહેર કરાયું છે.

Paresh Goswami

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પ્રિ-મોન્સૂનનો વરસાદ સારો થવાની આગાહી છે.

આ પણ વાચો : 6 જૂન સુધીમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી જૂન મહિનાની સાથે જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી દેશમાં ચોમાસાની સ્થિતિ અંગે લાંબાગાળાની આગાહી કરી હતી.

જે મુજબ ઉત્તર ગુજરાતની સ્થિતિ જોઇએ તો, આગામી જૂન મહિનામાં 2 દિવસ હીટવેવ પડી શકે છે.

આ પણ વાચો : વાવણીની તારીખ લખી રાખો, પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી

ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી

Rain forecast : બીજી બાજુ મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી આ 3 જિલ્લામાં પ્રિ-મોન્સૂનનો વરસાદ સારા પ્રમાણમાં થવાની આગાહી કરાઈ છે. જ્યારે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પ્રિ-મોન્સૂનની એક્ટિવિટી નબળી રહેવાની શક્યતા છે.

આ પણ વાચો : 4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી

ઉત્તર ગુજરાતના જૂન મહિનામાં વાતાવરણની સ્થિતિ જોઇએ તો, જૂનના પ્રથમ સપ્તાહમાં અંશત: વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

આ દરમિયાન રાત્રીનું તાપમાન 26 થી 28 ડિગ્રીની વચ્ચે રહી શકે છે. તેમજ ગરમીનો પારો 39 થી 41 ડિગ્રીની પાર જવાની શક્યતા છે. તેમજ પ્રિ-મોન્સૂન વરસાદ ઓછો જોવા મળે તેવી શક્યતા છે.

Rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી

મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી આ 3 જિલ્લામાં પ્રિ-મોન્સૂનનો વરસાદ સારા પ્રમાણમાં થવાની આગાહી કરાઈ છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment