આજે આ 10 જીલ્લામાં ભારે વરસાદની આગાહી, અંબાલાલ ૫ાટેલની આગાહી

heavy rain : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાચો : 16 થી 22 તારીખમાં ભારે માવઠાની આગાહી, તો ઠંડીની શરૂઆત ક્યારે થશે? અંબાલાલ પટેલની નવી આગાહી

આજે કયા કયા જીલ્લામાં આગાહી? – heavy rain

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ઘણા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : 24 કલાક સાવધાન! રાજકોટ, સુરત સહિત 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલની નવી નકોર આગાહી – heavy rain

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 16 થી 17 તારીખમાં લો પ્રેશર નવનું આગાહી કરી છે. તેના કારણે દક્ષિણ ગુજરાતમાં 16 ઓકટોબરથી 22 ઓકટોબરમાં વરસાદ થવાની શક્યતા છે. સાથે જ રાજ્યવાસીઓને 23 ઓક્ટોબરથી ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ શકે છે. સાથે જ તેમણે કડકડતી ઠંડી અંગે પણ આગાહી જાહેર કરી છે.

આ પણ વાચો : 3 દિવસ તોફાની વરસાદનો રાઉન્ડ! ગાજવીજ સાથે માવઠું, પવનની ગતિમાં મોટા બદલાવ, પરેશ ગોસ્વામીની ચોંકાવનારી આગાહી આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું કે, જો લો પ્રેશર દરિયાના માર્ગે થઇ ઓમાન તરફ જતાં-જતાં વચ્ચે થઇને જશે અને તેને એનર્જી મળશે તો જ ભારે ચક્રવાત સર્જાઈ શકે છે. જોકે, 17 તારીખે અરબી સમુદ્રના દરિયા કિનારે અને બંગાળના ઉપસાગરમાં, બન્ને દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાની સંભાવના છે.

heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કયા કયા જીલ્લામાં આગાહી

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment