Heavy rain forecast : રાજ્યમાં હાલ ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની માહિતી આપી છે.
આવતીકાલે 16 જિલ્લામાં ભારે વરસાદ!
આવતીકાલે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી કરે છે. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છુટા છવાયા સ્થળોએ પ્રાથમિક સાથે હળવા વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આજે આ 16 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી
21 તારીખે પણ ભારે વરસાદ
Heavy rain forecast : હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આગાહી કરી છે. સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ અને દાહોદમાં હળવા વરસાદની શક્યતા છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામિની આગાહી – Heavy rain forecast
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, 20 તારીખના સુધીના રાઉન્ડ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ પડી રહ્યો છે. આવતી કાલથી ફરી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા? હવામાન વિભાગે કરી આગાહી
આ સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યુ કે, ગુજરાતમાં 21 થી 25 જૂનમાં સાર્વત્રિક અને સારા વરસાદની શક્યતા છે. એટલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. 25 જૂન સુધીના વરસાદમાં તો ગુજરાતના 50% કરતા પણ વધારે ભાગોમાં વાવણીનો વરસાદ પડી જશે. જ્યારે જૂન મહિનાં નાં છેલ્લા પખવાડિયા સુધીમાં તમામ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થય જશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આવતીકાલે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે આગાહી કરે છે.