અશોક પટેલની આગાહી : ગુજરાતમાં 2 થી 3 દિવસ વાતાવરણમાં અસ્થિર જોવા મળશે અને છુટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી છે. 2 થી 3 દિવસ પછી એટલે કે ગુરવાર અને શુક્રવારથી ફરી હિટવેવની આગાહી કરવામાં આવી રહી છે.
અશોકભાઈ પટેલની આગાહી
ગુજરાતમાં ગુરૂવારથી 2 દિવસ હિટવેવની આગાહી વ્યકત કરાઈ છે. અશોક પટેલે જણાવ્યું કે, આગામી 2 થી 3 દિવસ રાજ્યના છુટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. અત્યારે ગુજરાતમાં 41 થી 42 ડિગ્રી તાપમાન નોંધાઈ જોવા મળી રહ્યું છે.
આ પણ વાચો : 12,13 અને 14 તારીખમાં કડાકા ભડાકા સાથે વરસાદ, જાણો કયા કયા જિલ્લામાં આગાહી
ગુજરાતમાં 41થી 42 ડિગ્રી તાપમાન છે. જેની સરખામણીમાં અમદાવાદમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. રાજકોટમાં 41.5 ડિગ્રી, ભુજમાં 38.3 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં મહતમ તાપમાન 42 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. આમ અત્યારે 41 થી 42 ડિગ્રી તાપમાન નોંધવામાં આવી રહ્યું છે.
15 તારીખ સુધી રહેશે વરસાદ
અશોક પટેલે જણાવ્યું કે, 15 તારીખ સુધી તાપમાન નોર્મલ જોવા મળશે અને છુટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 16 અને 17 તારીખથી તાપમાનનો પારો ફરી વધવાની શક્યતા છે. કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે.
આ પણ વાચો : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો કઈ કઈ તારીખોમાં પડશે વરસાદ
અશોક પટેલની આગાહી : અશોક પટેલના જણાવ્યું મુજબ આગામી 16 અને 17 તારીખ તાપમાનનો પારો વધુ રહેવાની સંભાવના છે. આગાહી મુજબ 15 તારીખ સુધી પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જ્યારે સાંજે પવનનું જોર વધશે અને પવન 25 થી 35 કિમી ઝડપે ફુંકાઇ શકે છે. જ્યારે 15 મે બાદ પવનની ગતિ 15થી 20 કિમી સુધી જોવા મળશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ગુજરાતમાં ગુરૂવારથી 2 દિવસ હિટવેવની આગાહી વ્યકત કરાઈ છે. અશોક પટેલે જણાવ્યું કે, આગામી 2 થી 3 દિવસ રાજ્યના છુટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે.