6 જૂન સુધીમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

heavy rain : કેરળમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થય ગયું છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન ક્યારે થશે અને જૂન મહિનામાં કેવો વરસાદ પડી શકે તે અંગે અંબાલાલ પટેલે નવી આગાહી જાહેર કરી છે.

Paresh Goswami

અંબાલાલ પટેલની નવી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હાલ ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે અને આંઘી વંટોળનુ પ્રમાણ વધુ રહેશે. ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઘુળની આંધી, વંટોળની શક્યતા છે.

આ પણ વાચો : વાવણીની તારીખ લખી રાખો, પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી

6 જૂન સુધીમાં વરસાદની શક્યતા!

heavy rain : અંબાલાલ પટેલે કહ્યું કે, 6 જુન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ, આંઘી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડવાની સંભાવના છે. જોકે ચોમાસા પૂર્વ આવી ગતિવિધિ થતી હોય છે. આંધી પછી વરસાદ પડતો હોય છે. રોહિણી નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ થાય છે ત્યાં પૂર્ણ વરસાદ પડતો હોય છે તેવું માનવામા આવે છે.

આ પણ વાચો : પ્રથમ વાવણીની તારીખ લખી લો, રજનીકાંત લાલાણીની આગાહી

જૂનમાં વાવાઝોડુ આવશે?

હવામાન નિષ્ણાતે અંબાલાલે કહ્યું કે, પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ થાશે, અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની સંભાવના રહેલી છે. 8 જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. ચોમાસાની ગતિવિધિ જોર પકડે તેવી પણ શકયતા રહેલી છે. 14 જૂન પછી અરબ સાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડુ બનવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે. જેના કારણે પણ સારો વરસાદ આવવાની આગાહી છે.

heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
જૂનમાં વાવાઝોડુ આવશે?

14 જૂન પછી અરબ સાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડુ બનવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment