Ambalal heavy rain : નવરાત્રીને લઈ આ વખતે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રીમાં જુમી રહ્યા છે. હવામાન વિભાગે કરેલ વરસાદની આગાહીને પગલે ગરબા આયોજકો હજુ પણ ચિંતામાં છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે ગુજરતમાં નવરાત્રી દરમ્યાન વરસાદની સંભાવના નહીવત જણાય છે. તેમજ હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય મોડમાં નથી.
તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રૃ-કચ્છમાં પણ વાતાવરણ સૂકૂ જોવા મળી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં સુરત, નવસારી, વલસાડમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : ઓક્ટોમ્બરમાં વાવાઝોડા સાથે ગુજરાતમાં ત્રાટકશે ભારે વરસાદ, તારીખ નોંધી લેજો, અંબાલાલ પટેલની આગાહી
16 થી 22 તારીખમાં વરસાદની આગાહી – Ambalal heavy rain
ગુજરાતમાં હવે લગભગ ચોમાસાની વિદાય થઈ રહી છે. આ તરફ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે. અંબાલાલ પટેલે આગામી 16 થી 22 ઓક્ટોમ્બર સુધી ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી જ હવામાનમા ફેરફાર જોવા મળી શકે છે. આગામી 7 થી 12 ઓક્ટોમ્બર અરબી સમુદ્રમા હલચલ થશે જેના કારણે રાજ્યનાં કોઈ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાચો : અચાનક સર્જાયું ચક્રવાત! આ 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે શું આગાહી કરી – Ambalal heavy rain
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 16 થી 22 તારીખ દરમિયાન પણ વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે નવી વરસાદી સિસ્ટમ બની રહી હોવાનો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દાવો કર્યો છે. આ તરફ ઓક્ટોમ્બર મહિનામાં વાવાઝોડાની પણ શક્યતા સેવાઈ રહી છે. આ સાથે આગામી 7 થી 12 ઓક્ટોમ્બર અરબી સમુદ્રમા હલચલ જોવા મળી શકે છે.
આ પણ વાચો : વરસાદ અને ગરમીનો થશે તાંડવ, હવામાન વિભાગની મહાભયંકર આગાહી
ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા!
હવામાન વિભાગે જણાવ્યું હતુ કે, અમદાવાદમાં હાલ 34.2 અને ગાંધીનગરમાં 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલની સ્થિતી પ્રમાણે આગામી 24 કલાકમાં વરસાદની આગાહી અમદાવાદમાં નહિવત જણાય છે. જોકે આખા રાજ્યમાં બે-ત્રણ દિવસ સુધી તાપમાન સરખુ જોવા મળી શકે છે, જે બાદ તાપમાનમાં પણ વધારો જોવા મળતા ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
વામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 16 થી 22 તારીખ દરમિયાન પણ વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે નવી વરસાદી સિસ્ટમ બની રહી હોવાનો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દાવો કર્યો છે.