Ambalal heavy rain forecast : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે. એક તરફ ગુજરાતમાં ખેડુતો વાવણી માટે સારા વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ચોમાસું હાલ ધીમું પડી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોચતા જ ચોમાસુ નબળું પડી ગયું છે. જેના કારણે રાજ્યમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. જો કે હાલ તો થંડર સ્ટોમ એક્ટિવિટીની કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. પરંતુ હવે ચોમાસું ફરી સક્રિય થતા આગામી દિવસોમાં ભારે આંચકાનો પવન ફુકાવવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ક્યારે થશે? પરેશ ગોસ્વામીએ જણાવી તારીખો
17 થી 19 તારીખમાં ભારે પવન
Ambalal heavy rain forecast : સોમાલીયા તરફથી આવતા પવનની ગતી દક્ષિણ ગોળાર્ધમાં થઈને પૂર્વ આફ્રિકામાંથી થઈને આવતા પવનની ગતી ભારે જોવા મળશે. 17 થી 19 તારીખમાં પવનની ગતી ભારે જોવા મળશે. આ અરસામા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા પણ રહેલી છે.
આ પણ વાચો : આગામી 24 કલાક ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી?
17 થી 22 તારીખમાં ભારે વરસાદ
અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 17 થી 22 તારીખ સુધી ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. 22 થી 25 તારીખમાં ચોમાસું જામશે. 22 તારીખ સુધીમાં આંધી વંટોળ જોવા મળશે. અરબી સમુદ્રમાંથી ભેજ લઈને ભારે પવન ફુંકાવાની શક્યતા છે.
આ પણ વાચો : 14, 15 અને 16 તારીખમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા?
આમ નિષ્ક્રિય પડેલુ ચોમાસું 4 દિવસમાં સક્રિય થવાની શક્યતા છે. 17 થી 22 તારીખમાં ફરી ચોમાસું સક્રિય થવાની શક્યતા છે. 22 જુન સુધીમાં ભારે ગાજવીજ સાથે અમુક અમુક વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે. વીજળી વધુ જૉવા મળશે. 30 થી 45 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. 22 થી 25 જુનના સારો વરસાદ થવાનુ અનુમાન કરવામાં આવી રહ્યું છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 17 થી 22 તારીખ સુધી ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. 22 થી 25 તારીખમાં ચોમાસું જામશે. 22 તારીખ સુધીમાં આંધી વંટોળ જોવા મળશે. અરબી સમુદ્રમાંથી ભેજ લઈને ભારે પવન ફુંકાવાની શક્યતા છે.