આજે રાત્રે 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી

Rain forecast : આજે રાત્રે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.

Paresh Goswami

આજે રાત્રે કયા કયા આગાહી

આજે રાત્રી દરમિયાન ગુજરાતના 15 જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. અમદાવાદ સહિતના ઘણા જિલ્લાઓમાં હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, છોટા ઉદેપુર અને દાહોદમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને બોટાદ વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : વાવણી માટે થઈ જાવ તૈયાર, 17 થી 22 તારીખમાં અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપડા પણ જોવા મળી શકે છે.

15 તારીખે સાત જિલ્લામાં આગાહી

Rain forecast : 15 તારીખ ના રોજ અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, છોટાઉદેપુર અને દાહોદમાં વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : 14, 15 અને 16 તારીખમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા?

16 તારીખે પણ વરસાદની શક્યતા – Rain forecast

16 તારીખના રોજ સુરેન્દ્રનગર, બોટાદ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નવસારી અને વલસાડમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ક્યારે થશે? પરેશ ગોસ્વામીએ જણાવી તારીખો

17 તારીખ ના રોજ ક્યાં ક્યાં આગાહી – Rain forecast

17 તારીખ ના રોજ ભાવનગર, નવસારી અને વલસાડમાં વરસાદની શક્યતા રહેલી છે. આ જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

Rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે રાત્રે કયા કયા આગાહી

આજે રાત્રી દરમિયાન ગુજરાતના 15 જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. અમદાવાદ સહિતના ઘણા જિલ્લાઓમાં હવામાન વિભાગે આગાહી કરી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment