આ તારીખથી ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા, વાવણીનો લઈ અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ નવી આગાહી જાહેર કરી છે. જેમાં 10 અને 11 તારીખમાં મુંબઈમાં વરસાદ થવાની શક્યતા છે. તેમજ દક્ષિણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ 12 જૂનનાં રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. 21 જૂનનાં રોજ બંગાળનાં ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સર્જાઈ શકે છે.

Paresh Goswami

વાવણી લાયક વરસાદ રહેવાની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં વરસાદની આગાહી વ્યકત કરી છે. આગામી 9 થી 12 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. તેમજ 15 તારીખ સુધી ચોમાસુ ગુજરાતમા પહોંચી જશે. તેમજ કેરળ કાંઠે બેઠેલું ચોમાસુ્ કર્ણાટક, છત્તીસગઢને પાર કરી દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોચી જશે.

આ પણ વાચો : આજથી વરસાદ ભૂકકા કાઢશે, પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી

ભારે થી અતિભારે વરસાદ થશે

Ambalal Patel forecast : 10 જૂન સુધી મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. વેલમાર્કમાં થી લો પ્રેશર સર્જાતા મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તેમજ વેલમાર્કમાં થી લો પ્રેશર બનતા ચક્રવાતની શક્યતા ટળી છે. સમુદ્રમાં કરંટ સાથે પવન જોવા મળી શકે છે. તેમજ વાહન વ્યવહાર પર અતિભારે વરસાદની અસર પડી શકે છે.

આ પણ વાચો : ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના

દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં આજે વરસાદ થઈ શકે છે. ભારે પવન સાથે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા છે. તેમજ ગુજરાતમાં હવાનું દબાણ ઘટશે. અમદાવાદ, વિરમગામ તથા ઉત્તર ગુજરાતમાં હવાનું દબાણ રહી શકે છે. ભારે પવનની ગતિ, આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે.

આ પણ વાચો : આજે આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

બંગાળના ઉપસાગરમાં ડિપ ડિપ્રેશન બનશે?

17 થી 20 તારીખ દરમ્યાન વેલમાર્ક લો પ્રેશર અરબ સાગરમાં બની શકે છે. બંગાળના ઉપસાગરમાં ડિપ ડિપ્રેશન સક્રિય થઈ શકે છે. 17 થી 21 તારીખ વચ્ચે બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરને ભેજ મળતા દેશનાં અનેક વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે. જૂલાઈ તેમજ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. લાનીનોની અસરનાં કારણે સપ્ટેમ્બરમાં વરસાદ થતા કૃષિ પાકમાં નુકશાન થવાની ભીતી છે.

Ambalal Patel forecast

નોંધ: હવામાન ની વધુ માહિતી માટે ભારતીય હવામાન વિભાગ ની સૂચનાને અનુસરવુ..

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ભારે થી અતિભારે વરસાદ થશે?

10 જૂન સુધી મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. વેલમાર્કમાં થી લો પ્રેશર સર્જાતા મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment