Paresh Goswami : ચોમાસાને લઇને હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન 14 જૂને થવાની શક્યતા છે. અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે ગણી શક્ય.
પરેશ ગોસ્વામીની નવી આગાહી
તેઓ જણાવે છે કે, આવતીકાલથી લઇને 13 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામીએ વ્યકત કરી છે.
આ પણ વાચો : ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
અત્યારે નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું છે. જેની અસર દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ જોવા મળી શકે છે. આવતીકાલથી લઇને 13 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 1 થી અઢી ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે. પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, નૈઋત્યનું ચોમાસું ઝડપથી રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે.
આ પણ વાચો : આજે આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની નવી આગાહી
Paresh Goswami : વરસાદને લઈ હવામાન વિભાગે નવી આગાહી કરી છે. જેમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટીસના કારણે 30 થી 40 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. સાથે જ પ્રિ મોન્સૂન એક્ટિવિટી અને સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાની સંભાવના છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
આજે અહીં મેઘસવારી
9 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટાઉદેપુર, ભાવનગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે.
નોંધ: હવામાન ની વધુ માહિતી માટે ભારતીય હવામાન વિભાગ ની સૂચનાને અનુસરવુ..
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
તેઓ જણાવે છે કે, આવતીકાલથી લઇને 13 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામીએ વ્યકત કરી છે.