6,7 અને 8 તારીખમાં ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી?

New Rain forecast : ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને ચોમાસું નજીક આવતાં વરસાદની શકયતા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે આગાહી વ્યકત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેવાની આગાહી કરાઇ છે. ચાલો જાણીએ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના ક્યાં-ક્યાં પડશે વરસાદ પડીશકે?

Paresh Goswami

6,7 અને 8 તારીખમાં ક્યાં આગાહી?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ પ્રી મોન્સૂનનો વરસાદ ગણીશકાય છે. સાથે જ ગુજરાતમાં 15 જૂને ચોમાસાની દસ્તકની સામાન્ય તારીખ છે, તેના સંદર્ભે પણ આ વરસાદ ની શકયતા છે.

આ પણ વાચો : 5 થી 10 તારીખમાં ભારે વરસાદની આગાહી, ક્યાં કયા જિલ્લામાં વરસાદની આગાહી?

આજે ક્યાં કયાં વરસાદની આગાહી?

New Rain forecast : આજે 6 તારીખનાં રોજ રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, દમણ, નવસારી, તાપી, ડાંગ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાચો : ગુજરાતમાં આ તારીખોમાં તોફાની વરસાદ તૂટી પડશે! પરેશ ગોસ્વામી

7 તારીખે ક્યાં કયા જીલલામાં આગાહી?

7 તારીખે દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

8 તારીખે ક્યાં કયા જીલ્લામાં વરસાદની આગાહી?

8 તારીખના રોજ દાહોદ, પંચમહાલ, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, આણંદ, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

New Rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ક્યાં કયાં જીલ્લામાં વરસાદની આગાહી

આજે 6 તારીખનાં રોજ રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, દમણ, નવસારી, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment