today Heavy rain forecast : દેશના ઘણા રાજ્યોમાં વાતાવરણમાં પલટો જોવા મળિ રહયો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે તો કેટલીક જગ્યાએ ભીષણ ગરમી પડે છે. એવામાં હવામાન વિભાગે આજે ભારે વરસાદની આગાહી કરી છે.
આજે ક્યાં વરસાદની સંભાવના ?
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં લોકોને આકરી ગરમીમાંથી રાહત મળિ શકે છે. દિલ્હી, હરિયાણા અને પંજાબમાં આજે વરસાદની શક્યતા રરહેેેલી છે, જેના કારણે તાપમાનનો પારો થોડો નીચો જઇ શકે.
આ પણ વાચો : 6 જૂન સુધીમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
today Heavy rain forecast : સમગ્ર સપ્તાહ દરમિયાન વાતાવરણ સારું રહી શકે. આ દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળશે અને 25 થી 35 કીમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : વાવણીની તારીખ લખી રાખો, પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
આવનાર 24 કલાકમાં આ ભાગોમાં આગાહી
સાથે જ આવનાર 24 કલાકમાં, લક્ષદ્વીપ, કેરળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, સિક્કિમ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. આંધ્રપ્રદેશ, પૂર્વોત્તર ભારત, ઓડિશા, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ અને ઉત્તરપૂર્વ બિહારમાં હળવાથી મધ્યમ વરસાદની પડી શકે છે.
આ પણ વાચો : ગુજરાતમાં 15 દિવસ અતિભારે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે કરી મેઘ તાંડવની આગાહી
આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ગાજવીજ સાથે ધૂળનું તોફાન આવવાની શક્યતા રહેલી છે. વિદર્ભ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, પશ્ચિમ હિમાલય અને કોંકણ અને ગોવામાં હળવા વરસાદની આગાહી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આ સપ્તાહ દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળશે અને 25 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.