today mango price : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો નોંધાયો છે. સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક કાલે રહી હતી. આજે કુલ 18478 બોક્સ કેરીની આવક નોંધાઇ હતી. ગઈકાલે 19632 બોક્સ કેરીની આવક નોંધવામાં હતી.
આજે કેરીનો ભાવ શું છે?
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 700 થી 950 રૂપિયા નોંધાયો હતો.
હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 700 થી 1000 રૂપિયા નોંધાયો હતો.
રાજાપુરી કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 350 થી 450 રૂપિયા નોંધાયો હતો.
આ પણ વાચો : કેસર કેરીની આવકનો પ્રારંભ, એક બોક્સના આટલ રૂપિયા બોલાયા
કેરીની આજે શું આવક થઈ
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 18383 બોક્સની આવક નોંધવામાં આવી હતી.
રાજાપુરી કેરીના 75 બોક્સની આવક નોંધાઇ હતી.
હાફુસ કેરીના 20 બોક્સની આવક નોંધાઇ.
આ પણ વાચો : દુનિયાની સૌથી મોંઘી કેરી : એક કેરીની કિંમત રૂ.12,000, ખાલી રાજા-મહારાજા માટે ઉગાડવામાં આવે છે
મહેસાણા જિલ્લામાં 50 ટન કેસર કેરીનું વેચાણ
today mango price : ઉનાળાની સીઝન શરૂ થતા મહેસાણા જિલ્લામાં કેસર કેરીનું આગમન થયું હતું. મહેસાણામાં ગીરનું કેસર કેરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથમાં જામવાડાનાં ખેડૂતો સંચાલીત ગીર કૃષિ વસંત દ્વારા પ્રાકૃતિક કેરીનું વેચાણ કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં 50 ટન કેસર કેરીનું વેચાણ કરવામાં આવ્યું છે. આ વર્ષે 28 લાખ રૂપિયાનું કેસર કેરીનું વેચાણ કરાયું છે.
આ પણ વાચો : કેરીના ભાવમાં મોટો ઉછાળો, જાણો આજનો ભાવ
જામવાડાનાં ખેડૂત તુષારભાઇ ધામેલીયાએ કહ્યું હતું કે, 580 કરતા વધારે ખેડૂતો ગીર કૃષિ વસંત એફબીએમાં જોડાયેલા છે. આ ખેડૂતો પ્રાકૃતિક રીતે કૃષિ પેદાશનું ઉત્પાદન મેળવે છે. જેમાં 150 થી વધારે ખેડૂતો બાગાયતી વાવેતર કરી રહ્યા છે. આ ખેડૂતો પાસેથી કેસર કેરીનું કેલેકશન કરીને મહેસાણા જિલ્લામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે.
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 700 થી 950 રૂપિયા નોંધાયો હતો.
હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 700 થી 1000 રૂપિયા નોંધાયો હતો.
રાજાપુરી કેરીનો 10 કિલો બોક્સનો ભાવ આજે 350 થી 450 રૂપિયા નોંધાયો હતો.