Today heavy rain : ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યા બાદ ધીરે ધીરે ચોમાસુ સક્રિય થઈ રહ્યું lછે. Gujaratn કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં આજે 29 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી
આજે 17 તારીખના રોજ અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, વલસાડ,ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, નર્મદા, ડાંગ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, અરેલીસ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારાકા અને પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. આજે કુલ 29 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આગામી 20 તારીખ સુધી ગુજરાતમાં વરસાદને લઈ પરેશ ગોસ્વામીની નવી આગાહી
આવતી કાલે વરસાદની આગાહી
Today heavy rain : કાલે 18 જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, ખેડા, આણંદ, અરવલ્લી, દાહોદ, નર્મદા, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના બોટાદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ તમામ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા મેઘ ગર્જનાની ચેતવણી આપવામાં આવી છે.
આ પણ વાચો : 16, 17 અને 18 તારીખમા ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની શક્યતા?
આંબલા પટેલની આગાહી
તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થઈ રહ્યું છે. 17થી 19 તારીખમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનવાની શક્યતા છે. 17 થી 22 જૂનમાં આજ ભારે આંચાકાનો પવન ફુંકાવાની શક્યતા છે. દક્ષિણ ગોળાર્ધમાંથી પૂર્વ આફ્રિકાથી અરબ સાગર પરથી તેજ પવન ફુંકાઈ શકે છે અને આગામી 24 કલાકમાં તેજ પવન જોવા મળશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે કુલ 29 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.