today rain forecast : હાલ અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે અને ઘણા જિલ્લાઓમાં ચોમાસું પૂરું થયા બાદ ફરીથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાચો : 13 થી 18 ઓકટોબરમાં તીવ્ર માવઠું! જાણો પરેશ ગોસ્વામીની નવી આગાહી
આજે ભારે વરસાદની આગાહી! – today rain forecast
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આજ રાત્રે 23 જિલ્લામાં સાવધાન, જાણો કયા કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી
ઘણા વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ખાસ કરી ને સૌરાષ્ટ્રનાં દરિયા કાઠાનાં વિસ્તારમાં વરસાદની શક્યતા છે.
આવતી કાલે ક્યાં કયાં જિલ્લામાં આગાહી – today rain forecast
હવામાન વિભાગે આવતી કાલે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, વડોદરા, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ગીર સોમનાથ, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ અને ખેડામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે વડોદરા, તાપી, નવસારી, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, વલસાડ તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી શક્યતા રહેલી છે.