તાલાલા ગીરની કેસર કેરી : તાલાલા ગીરની મેંગો માર્કેટમાં આજથી કેસર કેરીની સિઝન એન્ડ થઇ છે. ચાલુ વર્ષે તાલાલામાં અત્યાર સુધી 5 લાખ 96 હજાર કેસર કેરીના બોક્સની આવક થઈ છે. ગીર સોમનાથના ગીર વિસ્તારને કેસર કેરીના ગઢ તરીકે ઓળખાય છે. અહીંની કેસર કરી દેશ-દુનિયામાં એક્સપોર્ટ કરવામાં આવે છે.
તાલાલા માર્કેટમાં આજથી કેસર કેરીની સિઝન પુરી
તાલાલામાં આશરે 42 દિવસ સુધી કેરીની સિઝન શરૂ રહી છે. આ 42 દિવસમાં તાલાલા મેંગો માર્કેટમાં 5 લાખ 96 હજાર 700 કેરીના બોક્સની આવક થઈ.
આ પણ વાચો : કેસર કેરીની આવકમાં થયો ઘટાડો, જાણો આજના કેરીના ભાવ
તાલાલા ગીરની કેસર કેરી
તાલાલા ગીરની કેસર કેરી : વર્તમાન વર્ષે અમેરિકા, દુબઈ સહિત અનેક દેશોમાં 500 ટન આસપાસ કેરી એક્સપોર્ટ કરાયું છે. ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે કેરીની આવક 50 % ઓછી હોવાનું વેપારીઓ કહી રહ્યા છે.
આ પણ વાચો : કેસર કેરીની આવકનો પ્રારંભ, એક બોક્સના આટલ રૂપિયા બોલાયા
આ વખતે કેરી ઉત્પાદન ઓછું હોવાના કારણે ભાવ ઉચા રહ્યા છે. ભાવ સારા મળ્યા હોવાથી કેરીની ખેતી કરતા ખેડૂતોમાં આનંદ ની લહેર ઉછાળી છે.
અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
તાલાલા ગીરની મેંગો માર્કેટમાં આજથી કેસર કેરીની સિઝન એન્ડ થઇ છે.