Rajinikanth Lalani Predictions : હાલ પ્રિ મોનસુન એક્ટિવિટી જોર પકડી રહી છે. તો પણ બપોરના સમયે આકરી ગરમી પડી રહી છે. ખાસ કરીને ખેડૂતો અને એને લગતા ધંધાકીય લીટો આગામી ચોમાસુ કેવું રહેશે તે જાણવા ઉત્સુક બેઠા છે. છેલ્લા એક દાયકાથી આકાશી કસ, હોળીની જાળ, વનસ્પતિ, પક્ષીઓની ચેષ્ટા ઉપરથી વરસાદની આગાહી કરતા રજનીકાંત લાલાણી દ્વારા નવી આગાહી કરાઇ છે.
પ્રથમ વાવણીનો વરસાદ ક્યારે થશે?
રજનીકાંત લાલાણીએ આગાહી કરતા કહયુ છે કે, 24 જૂન થી 21 જૂન સુધીમાં પ્રથમ વાવણી નો વરસાદ થવાની શક્યતા રહેલી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વાવણીનો વરસાદ ૫ડવાની શકયતા છે. પ્રથમ વાવણી પછી 23 દિવસનું વાયરુ ફુકાશે.
આ પણ વાચો : 28, 29 અને 30 તારીખોમાં પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવી આગાહી
જળહોનાતરની આગાહી
Rajinikanth Lalani Predictions : 11 જુલાઈ થી 23 જુલાઈ દરમિયાન ફરી મેઘરાજા ધબધબાટી બોલાવવાની આગાહી છે. આ સમય દરમિયાન મોટા ભાગના જળાશયો છલકાઇ જશે. 24 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જળહોનાદરની શક્યતા રજનીકાંત લાલાણીએ વ્યક્ત કરીી છે. 18 થી 28 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડા સાથે તોફાની વરસાદની આગાહી છે. 29 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લેવાનું શરૂ કરશે.
આ પણ વાચો : અંબાલાલ પટેલની 26 થી 4 જૂનમાં ભારે વરસાદની આગાહી
આ વર્ષ કેવુ રહેશે!
આકર્ષ 14 આની રહેશે શિયાળુ પાક ઉત્પાદન સારું જોવા મળશે. પાછો વરસાદ પણ જોવા મળશે. તેથી ખેડૂતોને લાંબા સમયના પાક વાવવા હિતાવહ કહી શકાય.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
11 જુલાઈ થી 23 જુલાઈ દરમિયાન ફરી મેઘરાજા ધબધબાટી બોલાવશે તેવી આગાહી રજનીકાંત લાડાણી એ કરી છે