28, 29 અને 30 તારીખોમાં પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવી આગાહી

Ambalal and Paresh Goswami : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા હવામાન અંગે આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તીવ્ર પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને આંધી વંટોળની શક્યતા વ્યક્ત કરી છે.

Paresh Goswami

પરેશ ગોસ્વામીની નવી આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં બે અઠવાડિયાથી ખૂબ ઊંચું તાપમાન નોંધાઇ રહ્યું છે. 24 અને 25 તારીખમાં 1 ડિગ્રી નો ઘડાટો નોંધાયો હતો. આ સાથે જ ગુજરાતમાં ફરી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઇ જશે. 26 થી 30 તારીખ દરમિયાન પણ વરસાદની શક્યતાઓ છે.

આ પણ વાચો : 130 કિમીની ઝડપે વાવાઝોડું : આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

28, 29 અને 30 તારીખમાં આગાહી

28, 29 અને 30 તારીખમાં તીવ્ર પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ આગાહી છે. 26 થી 30 દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

સાથે જ કચ્છના દરિયાકાંઠાના તમામ તાલુકાઓ 27, 28 બને 29 તારીખમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આ શક્યતા વધારે છે.

અંબાલાલ પટેલની આગાહી

Ambalal and Paresh Goswami : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે આજથી 28 મેના આંધી વંટોળનુ પ્રમાણ વધુ જોવા મળી શકે છે. 27 થી 31 મેના દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આહવા, ડાંગ સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં 26 થી 31 મેના સાથે વરસાદ થવાની સંભાવના છે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની આગાહી છે.

આ પણ વાચો : Cyclone Remal : 120 કિમીની સ્પીડથી કયા-કયા રાજ્યોમાં તોફાન મચાવશે? વાવાઝોડું રેમલ ક્યાં પહોંચ્યું?

27 થી 4 જૂનમાં આગાહી – Ambalal and Paresh Goswami

અંબાલાલ પટેલે જણાવ્યું કે, રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 26 મે થી 4 જુનમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની સંભાવના છે. 8 જુનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેલી છે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો છે. આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાની આગાહી કરવામાં આવી છે.

Ambalal and Paresh Goswami

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
28, 29 અને 30 તારીખમાં આગાહી

28, 29 અને 30 તારીખ દરમિયાન તીવ્ર પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ રહેલી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment