petrol price in Ahmedabad : મોદી 3.0 ની રચના થતા જ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, આ વખતે સરકાર પેટ્રોલ, ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને GSTના દાયરામાં લાવવાના સંભવીત તમામ પ્રયાસો કરશે. જો પેટ્રોલ અને ડીઝલ GST માં આવ્યા તો ગ્રાહકોને મોટો ફાયદો થશે. જોકે, સરકારો આ મામલે કેવો રિસ્પોન્સ આપે છે એ પણ અગત્યનું છે.
મોદી સરકાર સતત પ્રયાસો કરી રહી છે પણ એમને સફળતા મળી રહી નથી.
ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી સરકાર મોદી 3.0ની શપથ વિધી પૂર્ણ થઈ છે અને મંત્રીઓ કામે ચડયા છે. આ ઉપરાંત 72 મંત્રીઓમાં મંત્રાલયો પણ વહેંચવામાં આવ્યા છે. હરદીપ સિંહ પુરીને ફરી એક વાર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમણે કાર્યભાર સંભાળતાની સાથે જ એક મોટી જાહેરાત કરી છે.
આ પણ વાચો : પેેેેેટ્રોલ-ડિઝલના ભાવમાં ફેરફાર, જાણો આજના તમારા નવા શહેરના રેટ
પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણને GSTના દાયરામાં લાવવાનો આ પ્રયાસ નવો નથી. GST સિસ્ટમ અમલમાં આવી ત્યારથી અને ત્યારબાદ GST કાઉન્સિલની રચના થઈ ત્યારથી આ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જીએસટી કાઉન્સિલની લગભગ દરેક બેઠકમાં આ બાબતને આગળ કરવામાં આવી છે. પરંતુ આ અંગે રાજ્યો વચ્ચે હજુ સુધી સહમતિ બની શકી નથી.
આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ
petrol price in Ahmedabad : અમદાવાદ શહેરમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.44 રૂપિયા અને ડીઝલની કિંમત 90.11 રૂપિયા પ્રતિ લિટર છે.
આ પણ વાચો : આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ
અમરેલી શહેરમાં એક લિટર પેટ્રોલની કિંમત 95.27 રૂપિયા અને ડીઝલની કિંમત 90.96 રૂપિયા પ્રતિ લિટર છે.
ભાવનગર શહેરમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.12 રૂપિયા અને ડીઝલની કિંમત 91.79 રૂપિયા પ્રતિ લિટર છે.
બોટાદ શહેરમાં એક લિટર પેટ્રોલની કિંમત 95.45 રૂપિયા અને ડીઝલની કિંમત 91.12 રૂપિયા પ્રતિ લિટર છે.
જામનગર શહેરમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.46 રૂપિયા અને ડીઝલની કિંમત 90.13 રૂપિયા પ્રતિ લિટર છે.
કચ્છ શહેરમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.81 રૂપિયા અને ડીઝલની કિંમત 90.48 રૂપિયા પ્રતિ લિટર છે.
આ પણ વાચો : આજે સોનામાં ધરખમ ઘટાડો, જણો 10 ગ્રામ સોનાનો ભાવ
petrol price in Ahmedabad
નર્મદા શહેરમાં એક લિટર પેટ્રોલની કિંમત 95.14 રૂપિયા અને ડીઝલની કિંમત 90.81 રૂપિયા પ્રતિ લિટર છે.
રાજકોટ શહેરમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.19 રૂપિયા અને ડીઝલની કિંમત 89.88 રૂપિયા પ્રતિ લિટર છે.
સુરત શહેરમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.56 રૂપિયા અને ડીઝલની કિંમત 90.25 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના તમામ શહેરોના પેટ્રોલના ભાવ અને ફેરફાર (13-06-2024)
શહેર/જિલ્લો | કિંમત – પ્રતિ લિટર | ફેરફાર |
અમદાવાદ | 94.44 ₹/L | 0.06 |
અમરેલી | 95.27 ₹/L | 0.7 |
આણંદ | 94.29 ₹/L | 0.03 |
અરવલ્લી | 95.06 ₹/L | 0.47 |
બનાસ કાંઠા | 94.24 ₹/L | 0.17 |
ભરૂચ | 94.89 ₹/L | 0.12 |
ભાવનગર | 96.12 ₹/L | 0.38 |
બોટાદ | 95.45 ₹/L | 0 |
છોટાઉદેપુર | 94.75 ₹/L | 0.32 |
દાહોદ | 95.38 ₹/L | 0.06 |
દેવભૂમિ દ્વારકા | 94.39 ₹/L | 0.07 |
ગાંધી નગર | 94.54 ₹/L | 0.12 |
ગીર સોમનાથ | 95.74 ₹/L | 0.49 |
જામનગર | 94.46 ₹/L | 0.08 |
જુનાગઢ | 95.47 ₹/L | 0.23 |
ખેડા | 94.61 ₹/L | 0.16 |
કચ્છ | 94.81 ₹/L | 0.17 |
મહીસાગર | 95.29 ₹/L | 0.02 |
મહેસાણા | 94.60 ₹/L | 0.17 |
મોરબી | 94.79 ₹/L | 0.38 |
નર્મદા | 95.14 ₹/L | 0.14 |
નવસારી | 95.05 ₹/L | 0.49 |
પંચ મહેલ | 94.78 ₹/L | 0.3 |
પાટણ | 94.48 ₹/L | 0.12 |
પોરબંદર | 94.79 ₹/L | 0.29 |
રાજકોટ | 94.19 ₹/L | 0.03 |
સાબર કાંઠા | 95.11 ₹/L | 0.29 |
સુરત | 94.56 ₹/L | 0.01 |
સુરેન્દ્રનગર | 94.87 ₹/L | 0.13 |
તાપી | 94.93 ₹/L | 0.07 |
ડાંગ | 95.26 ₹/L | 0 |
વડોદરા | 94.05 ₹/L | 0.13 |
વલસાડ | 95.40 ₹/L | 0.19 |
ગુજરાતના તમામ શહેરોના ડિઝલના ભાવ અને ફેરફાર (13-06-2024)
શહેર/જિલ્લો | કિંમત – પ્રતિ લિટર | ફેરફાર |
અમદાવાદ | 90.11 ₹/L | 0.06 |
અમરેલી | 90.96 ₹/L | 0.7 |
આણંદ | 89.96 ₹/L | 0.03 |
અરવલ્લી | 90.73 ₹/L | 0.47 |
બનાસ કાંઠા | 89.93 ₹/L | 0.17 |
ભરૂચ | 90.57 ₹/L | 0.11 |
ભાવનગર | 91.79 ₹/L | 0.39 |
બોટાદ | 91.12 ₹/L | 0 |
છોટાઉદેપુર | 90.43 ₹/L | 0.33 |
દાહોદ | 91.05 ₹/L | 0.06 |
દેવભૂમિ દ્વારકા | 90.06 ₹/L | 0.07 |
ગાંધી નગર | 90.21 ₹/L | 0.12 |
ગીર સોમનાથ | 91.44 ₹/L | 0.49 |
જામનગર | 90.13 ₹/L | 0.08 |
જુનાગઢ | 91.16 ₹/L | 0.22 |
ખેડા | 90.28 ₹/L | 0.16 |
કચ્છ | 90.48 ₹/L | 0.18 |
મહીસાગર | 90.97 ₹/L | 0.03 |
મહેસાણા | 90.29 ₹/L | 0.18 |
મોરબી | 90.48 ₹/L | 0.39 |
નર્મદા | 90.81 ₹/L | 0.13 |
નવસારી | 90.74 ₹/L | 0.49 |
પંચ મહેલ | 90.45 ₹/L | 0.3 |
પાટણ | 90.17 ₹/L | 0.12 |
પોરબંદર | 90.46 ₹/L | 0.29 |
રાજકોટ | 89.88 ₹/L | 0.03 |
સાબર કાંઠા | 90.79 ₹/L | 0.29 |
સુરત | 90.25 ₹/L | 0.01 |
સુરેન્દ્રનગર | 90.57 ₹/L | 0.12 |
તાપી | 90.63 ₹/L | 0.07 |
ડાંગ | 90.96 ₹/L | 0 |
વડોદરા | 89.72 ₹/L | 0.13 |
અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
રાજકોટ શહેરમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.19 રૂપિયા અને ડીઝલની કિંમત 89.88 રૂપિયા પ્રતિ લિટર છે.