આગામી 24 કલાક ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી?

rain forecast : ચોમાસું બેસતાની સાથે ચોમાસું 24 કલાકમાં જ નબળું પડ્યુ છે. મંગળવારે ગુજરાતમાં ચોમાસાના શ્રીગણેશ થયા અને બુધવારે તો ચોમાસું નબળું પડી ગયુ છે. જોકે, આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

Paresh Goswami

આજે કયા કયા જિલ્લામાં આગાહી?

આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આજે ગુજરાતમાં મેઘ ગર્જના સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : ગુજરાતમાં ચોમાસું નિષ્ક્રિય થશે? પરેશ ગોસ્વામી દ્વારા ચોંકાવનારી આગાહી કરાઈ

આ સાથે હવામાન વિભાગે ચોમાસા અંગે જણાવ્યુ છે કે, નૈઋત્યના ચોમાસાએ મંગળવારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડમાં પ્રવેશ કર્યો હતો. જે પછી ચોમાસું થોડું નબળું પડ્યુ.

આ પણ વાચો : ચોમાસું કેવું રહેશે? ધોધમાર વરસાદ ક્યારે? અંબાલાલની આખા ચોમાસાની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

rain forecast : અંબાલાલ પટેલે જણાવ્યું કે, અરબ સાગરના ભેજના લીધે ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળ્યો છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, આ સિસ્ટમને ધકેલનાર દક્ષિણ પશ્ચિમના પવનો નબળા હતા અને ઉપરના પવનો ચોમાસાને આગળ વધવા માટે અવરોધરૂપ બન્યા હતા. આથી મુંબઈ તરફના અમુક વાદળ નવસારી, વલસાડ સુધી પહોંચી જવામાં હતા. એટલે હવે ગુજરાતના અમુક ભાગોમાં અરબ સાગરના ભેજના કારણે ગાજવીજ અને પવન સાથે વરસાદ થવાની શક્યતા છે.

rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે કયા કયા જિલ્લામાં આગાહી?

આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આજે ગુજરાતમાં મેઘ ગર્જના સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment