આજે 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

heavy rain forecast today : હવે ધીમે ધીમે ચોમાસુ વેગ પકડી રહ્યું છે. વરસાદના વિસ્તારોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આજે રાજ્યના બે જિલ્લામાં ઓરેન્જ જાહેર કરાયું છે. ચાર જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું છે. ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

Paresh Goswami

આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?

આજે ગુજરાતના છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં છોટાઉદેપુર અને દાહોદ આ બંને જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી, પંચમહાલ અને મહીસાગરમાં જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : આજે રાત્રે 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ જણાવેલા ફોરકાસ્ટ અનુસાર, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કચ્છના વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મોટાભાગના સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આવતીકાલે 6 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી

આવતીકાલે કયા કયા વિસ્તારોમાં શક્યતા?

heavy rain forecast today : આવતીકાલે બે જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠા નો સમાવેશ થાય છે. આ બંને જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ફોરકાસ્ટ અનુસાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઘણા સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં થોડા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

heavy rain forecast today

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment