Heavy rain forecast : હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી 4 દિવસ થંડરસ્ટ્રોર્મ સાથે વરસાદની શક્યતા છે.
16 તારીખે ક્યાં કયા જિલ્લામાં આગાહી?
16 જૂને ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદની શક્યતા છે. પંચમહાલ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આગામી 20 તારીખ સુધી ગુજરાતમાં વરસાદને લઈ પરેશ ગોસ્વામીની નવી આગાહી
17 તારીખે ક્યાં કયા જિલ્લામાં આગાહી?
17 તારીખના રોજ ભરૂચ, સુરત, અમરેલી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, નવસારી, ભાવનગરમાં વરસાદની શક્યતા રહેલી છે.
18 તારીખે ક્યાં કયાં જિલ્લામાં આગાહી?
18 જૂનનાં રોજ ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, અમરેલી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આજે રાત્રે 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
19 તારીખે ક્યાં કયા જિલ્લામાં આગાહી? – Heavy rain forecast
19 જૂનનાં રોજ પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, દાહોદ, વડોદરા, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, જુનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. 19 જૂન વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.
અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી
Heavy rain forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. અગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ શકે છે. સાથે સાથે 17 થી 22 જૂન દરમિયાન ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઈંચ વરસાદ પડવાની અંબલાલે આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : 14, 15 અને 16 તારીખમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા?
સોમાલીયા તરફથી આવતા પવનની ગતી દક્ષિણ ગોળાર્ધમાં થઈને પૂર્વ આફ્રિકામાંથી થઈને આવતા પવનની ગતી ભારે જોવા મળશે. 17 થી 19 જુનમાં પવનની ગતી ભારે જોવા મળશે. અને આ અરસામા રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરાઈ છે. 22 થી 25 જુનના ચોમાસું જમવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 22 જુન સુધીમાં આંધી વંટોળ વધુ જોવા મળી શકે છે. અરબી સમુદ્રમાંથી ભેજ લઈને ભારે પવન ફુંકાવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
18 જૂનનાં રોજ ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, અમરેલી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા રહેલી છે.