Heavy rain forecast : હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 15 અને 16 તારીખના વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ હાલ પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા દર્શાવી નથી. આ સાથે તેમણે ત્રણ દિવસ કેટલાક જિલ્લાઓમાં મેઘ ગર્જના સાથે વરસાદ થવાની આગાહી કરી છે.
14 તારીખ ના રોજ ક્યાં ક્યાં આગાહી
હવામાન વિભાગ 14 તારીખ ના રોજ મહીસાગર, દાહોદ, સુરત, છોટાઉદેપુર, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં રાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરી છે.
આ પણ વાચો : કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ક્યારે થશે? પરેશ ગોસ્વામીએ જણાવી તારીખો
15 તારીખ ના રોજ ક્યાં ક્યાં આગાહી
Heavy rain forecast : 15 તારીખ ના રોજ છોટા ઉદયપુર, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરી છે.
આ પણ વાચો : ગુજરાતમાં ચોમાસું નિષ્ક્રિય થશે? પરેશ ગોસ્વામી દ્વારા ચોંકાવનારી આગાહી કરાઈ
16 તારીખના રોજ ક્યાં ક્યાં આગાહી
16 તારીખના રોજ નવસારી, દમણ, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લા છુટા છવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : શું આટલા વરસાદમાં વાવણી કરવી કે નહીં? પરેશ ગોસ્વામીએ આગાહી સાથે આપી ખેડૂતોને સલાહ
પરેશ ગોસ્વામીની આગાહી – Heavy rain forecast
પરેશ ગોસ્વમીએ આગાહી કરી છે કે, 20 જૂન સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી. રાજયમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થતો રહેશે. 18થી 20 તારીખ આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થવાની શકયતા છે. આ દરમિયાન બંગાળની ખાડીમા નવો કરંટ જોવા મળશે અને 18 અથવા તો 20 જૂનથી ફરીથી ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ છે.
પરેશ ગોસ્વામીએ વઘુમાં જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા વિસતારોમાં વરસાદ શરુ રહેશે. 18 થી 20 તારીખમાં ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થઇ શકે અને ફરીથી આગળ વધશે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વિભાગ 14 તારીખ ના રોજ મહીસાગર, દાહોદ, સુરત, છોટાઉદેપુર, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં રાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરી છે.