rain forecast : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ઘણા છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે ભવાની ભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : તૈયાર રહેજો! ગુજરાતમાં 3 દિવસમાં માવઠાનો તીવ્ર રાઉન્ડ આવશે? વાવાઝોડા અંગે પરેશ ગોસ્વામીની નવી આગાહી
આજે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા?
આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું એલર્સ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં જેમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં યેલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : 11, 12 અને 13 તારીખમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજે ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળશે. ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. ઘણા વિસ્તારોમાં તીવ્ર વરસાદી ઝાપટા પણ પડી શકે છે.
આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા – rain forecast
આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદનો યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળ પર ભારે વરસાદની શક્યતા રહેલી છે. અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું એલર્સ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં જેમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે.