આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ થઈ જાવ તૈયાર

Heavy rain forecast : ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. ગઈકાલે રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. હજુ પણ રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે આગામી 3 કલાકમાં  ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે આગાહી છે.

Paresh Goswami

આગામી 3 કલાક વરસાદની આગાહી

આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, દમણ, સુરત, તાપી, નર્મદા, દાદર અને નગર હવેલીમાં ઠંડર સ્ટ્રોંમ સહિત વરસાદની શક્યતા છે. 41 થી 61 કિમી ની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તો અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાચો : આ તારીખથી ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા, વાવણીનો લઈ અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં ચોમાસું આવી ગયું?

ચોમાસાની રાહ જોતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં  પ્રિમોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે ચોમાસા તરફ ગતિમાન થઈ રહી છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે.

આજે 10 તારીખે વરસાદની આગાહી

Heavy rain forecast : આજે પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ, સુરત, વડોદરા, વલસાડ, નવસારી, દમણ દાદર અને નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે.

આ પણ વાચો :આજથી વરસાદ ભૂકકા કાઢશે, પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી

11 તારીખે પણ વરસાદની આગાહી – Heavy rain forecast

અમદાવાદ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીરસોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી માં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસું અને પ્રીમોન્સુનની મોટી આગાહી જાહેર કરી છે. આજથી 13 જૂન સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 14 જૂને ગુજરાતમાં ચોમાસું દસ્તક દઈ શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

Heavy rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
ગુજરાતમાં ચોમાસું આવી ગયું?

ચોમાસાની રાહ જોતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં  પ્રિમોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે ચોમાસા તરફ ગતિમાન થઈ રહી છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment