આવતા મંગળવાર સુધી વરસાદની શક્યતા, પરેશ ગોસ્વામીએ કરી આગાહી

Paresh Goswami predicted : હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા પ્રિમોન્સુન એક્ટિવિટીની આગાહી કરવામાં આવી રહી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 10મે થી વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે પરેશ ગોસ્વામી એ ચોમાસું વહેલા આવવાની શક્યતા વ્યક્ત કરી છે.

Paresh Goswami

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વીડિયોમાં જણાવ્યુ છે કે, હાલ તો હીટવેવનો માહોલ પસાર કરી રહ્યા છે. સામાન્ય કરતા થોડી વધારે ગરમી અનુભવાઈ રહી છે. હાલ તો પ્રિમોનસૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાચો : 11 થી 13 તારીખમાં વરસાદની આગાહી, ગુજરાતના કયા જિલ્લામાં પડશે વરસાદ?

આ સાથે તેમણે કહ્યું છે કે, હજી એકાદ દિવસ તાપમાન ઊંચુ રહી શકે અને ઊંચા તાપમાનને કારણે લોકલ સિસ્ટમ બંધાશે અને ત્યાં તોફાની ઝાપટું થોડીવાર માટે પડવાની શક્યતા છે. આ ઝાંપટાં પડવા પ્રિમોનસુન એક઼્ટિવિટી છે. આવા ઝાપટાં દરવર્ષે જોવા મળતા હોય છે.

11 તારીખથી વરસાદની શક્યતા

Paresh Goswami predicted : આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ એમ પણ જણાવ્યુ છે કે, 11 તારીખથી ગરમીમાં સામાન્ય રાહત મળી શકે છે. 10 તારીખથી આ પ્રીમોન્સૂન એક્ટિવિટી વધશે. જ્યારે 11થી 14મી તારીખ સુધી આ ઝાપટાં સામાન્ય અને છૂટાછવાયા જોવા મળી શકે છે.

આ પણ વાચો : વાવણી લાયક વરસાદ ક્યારે થશે? ચોમાસું 2024 એકદમ ટનાટન

સામાન્ય રીતે રાજ્યમાં 15મી જૂને અને કેરળમાં પહેલી જૂને ચોમાસું બેસતું હોય છે. હવે 12 દિવસમાં શ્રીલંકા સહિતના ટાપુઓ પર ચોમાસું એન્ટર થાય તેવી સંભાવના છે. ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસું એન્ટર થતું હોય છે તે તો નિયત સમય કે કદાચ થોડું વહેલું આવવાની શક્યતા છે.

Paresh Goswami predicted

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી

હાલ તો હીટવેવનો માહોલ પસાર કરી રહ્યા છે. સામાન્ય કરતા થોડી વધારે ગરમી અનુભવાઈ રહી છે. હાલ તો પ્રિમોનસૂન એક્ટિવિટી જોવા મળી રહી છે.

Chance of rain till next Tuesday, Paresh Goswami predicted

Premonsoon activity is being predicted by the Meteorological Department and weather experts. In such a situation, renowned meteorologist Paresh Goswami has predicted rain from May 10. Along with this, Paresh Goswami has expressed the possibility of Chomsaun arriving early.

Weather expert Paresh Goswami’s forecast

Meteorologist Paresh Goswami has said in the video that currently we are experiencing a heat wave. Feeling a little warmer than normal. At present premonsoon activity is being seen. Due to which rain showers are being seen in some areas.

Along with this, he has said that the temperature may remain high for a day and due to the high temperature, a local system will form and there is a possibility of storm surge there for some time. This is Jhampatan Padwa premonsoon activity. Such falls are seen every year.

Chance of rain from 11th

Along with this, meteorologist Paresh Goswami AM has also said that there can be general relief from the heat from 11th. This premonsoon activity will increase from 10th. Whereas from 11th to 14th these showers can be seen in general and scattered form.

Generally, Chomsa falls on 15th June in the state and on 1st June in Kerala. Now, there is a possibility of monsoon entering the islands including Sri Lanka in 12 days. In Gujarat, Chamasu enters around 15th June, so there is a possibility that the due date may come a little earlier.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment