આવતીકાલે 6 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી

heavy rain : આવતીકાલે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહે છે. જેમાં ખાસ કરીને 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Paresh Goswami

આવતીકાલે કયા કયા જિલ્લામાં આગાહી?

આવતીકાલે ચાર જિલ્લામાં યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, પંચમહાલ અને મહીસાગર નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે બે જિલ્લામાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં છોટા ઉદયપુર અને દાહોદનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં અમુક સ્થળો પર ભારેથી ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : આજે રાત્રે 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મોટાભાગના સ્થળો પર ગાંજબીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઘણા સ્થળો પર રાજવીર સાથે હળવા વરસાદની શક્યતા છે. કચ્છમાં છુટા છવાયા સ્થળો પર હળવો વરસાદ જોવા મળી શકે છે.

આ પણ વાચો : 22, 23 અને 24 તારીખમાં ધોધમાર વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી

ક્યાં ક્યાં વિસ્તારમાં ખાબકીયો વરસાદ?

heavy rain : સવારકુંડલામાં ધોધમાર વરસાદ પડ્યો છે. સાબરકુંડલાના નેચડી, રામગઢ, બાઢડા, કાનાતળાવ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમરેલીના ખાંભા, રાજુલા અને જાફરાબાદ પંથકના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. ખાંભાના ભૂંડની, ત્રાકુડા, રાણીગપરા, ભાવડી સહિના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.

heavy rain

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આવતીકાલે કયા કયા જિલ્લામાં આગાહી?

આવતીકાલે ચાર જિલ્લામાં યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, પંચમહાલ અને મહીસાગર નો સમાવેશ થાય છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment