17th installment : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમાં કરવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. જે 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજનાના 16 હપ્તા જમાં કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં 17મો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે. પરંતુ આ ખેડૂતોને 17મો હપ્તો નહીં મળે તેનું કારણ શું છે?
કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ તમામ ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 11 કરોડ ખેડૂતોને લાભ મળ્યો છે. જેમાં સરકારે અત્યાર સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલ્યા છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 16 હપ્તા જમાં કરાયા છે. હવે ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
આ ખેડૂતોને લાભ મળશે નહીં
17th installment : પરંતુ જે ખેડૂતોએ અત્યાર સુધી KYC પૂર્ણ કર્યું નથી તે ખેડૂતોને સરકાર દ્વારા આ યોજના હેઠળ 17મા હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં. મતલબ કે તે ખેડૂતોના આગામી 17મો હપ્તો અટકી શકે છે. તેથી, જો તમે હજુ સુધી ekyc કર્યું નથી. તેથી તે પૂર્ણ કરો અન્યથા તમને 17માં હપ્તાના પૈસા પણ નહીં મળે.
આ પણ વાચો : 17મો હપ્તો કયારે આવશે? જાણો પીએમ કિસાન યોજનાની નવિ અપડેટ વિશે
ખેડૂતોએ સરકારની કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ અમુક માપદંડો પૂરા કરવા પડશે. તો જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો. જે ખેડૂતોની ભૂમિકા ચકાસણી કરવામાં આવી નથી. તેવા ખેડૂતોને પણ યોજના હેઠળ આગામી હપ્તો મોકલવામાં આવશે નહીં. Ekyc ની સાથે જમીનની ચકાસણી કરાવવી પણ જરૂરી છે.
અગત્યની લિંક
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
જૂન માસના અંતમાં અથવા જુલાઈ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં 17 મો હપ્તો જમા થશે