આજે 9 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Rain forecast : રાજ્યમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાની વિદાય થાય ગય છે. ત્યારે ફરી નવો વરસાદી રાઉન્ડ આવવાની આગાહી કરવામાં આવી રહી છે. આજે પણ અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાચો : ચોમાસાની વિદાય વચ્ચે ઓક્ટોબરમાં આવનારા વાવાઝોડાની ગુજરાત પર શું કોઇ અસર થશે? જાણો અંબાલાલની પટેલની નવી આગાહી

આજે ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી?

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલીમાં છુટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

આ પણ વાચો : 12 થી 18 ઓક્ટોબરમાં વાવાઝોડું! અંબાલાલની ટેન્શન અપાવતી આગાહી

ખાસ કરી ને દરીયા કાઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ રહી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી – Rain forecast

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઇ ને નવી આગાહી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં 11 ઓક્ટોબર સુધીમાં હલચલ જોવા મળી શકે છે.14 થી 19 તારીખ સુધીમાં વાવાઝોડું આવવાની સંભાવના છે.

આ પણ વાચો : હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની વરસાદ અને વાવાઝોડાને લઇને કરી મોટી આગાહી

તેની સાથે જ તેઓએ વાવાઝોડાની દિશાને લઈને જણાવ્યું છે કે, આ સિસ્ટમ ગુજરાતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર થઈ ને કચ્છના ભાગોમાં થઈ પાકીસતાન તરફ જઈ શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.

Rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી?

દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment