Ambalal Patel : રાજ્યમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવરાત્રી દરમ્યાન રાજ્યમાં વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તેમજ ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં વરસાદની અસર થઈ શકેશે.
આ પણ વાચો : નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં? જાણો પરેશ ગોસ્વીમીએ શું કહયુ?
રાજ્યમાં વરસાદને લઇને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, નવરાત્રી દરમ્યાન દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. તો નવરાત્રી દરમિયાન 3 થી 5 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકેશે. 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આજે પહેલા નોરતે વરસાદ પડશે ખરો? હવામાન વિભાગની ‘ચોખ્ખી’ આગાહી
5 ઓક્ટોબર સુધી છૂટાછવાયા વરસાદ! – Ambalal Patel
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. સાથે-સાથે નવરાત્રિ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જેમાં જૂનાગઢનાં અમરેલી, ભાવનગરનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાચો : વાવાઝોડું બનશે સાથે ભારે પવન અને વરસાદ થશે? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી
હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડશે – Ambalal Patel
5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ 10 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની સંભાવના છે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે.