આજે આ 7 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા

rain with thunder : હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું હતું, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના લીધે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે.

Paresh Goswami

આજે ક્યાં કયાં જિલ્લામાં આગાહી?

rain with thunder : આજે પણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દાહોદ, વલસાડ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરલી અને ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : 14, 15 અને 16 તારીખમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા?

આવતી કાલે ક્યાં કયાં આગાહી?

આવતી કાલે 16 જૂનના રોજ પણ ગુજરાતમાં હળવા વરસાદની સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે, 16 તારીખનાં રોજ ગાંધીનગર, વલસાડ, તાપી, અમદાવાદ,  નવસારી, અરવલ્લી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. આ તારીખે સૌરાષ્ટ્રના બોટાદ અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : વાવણી માટે થઈ જાવ તૈયાર, 17 થી 22 તારીખમાં અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

17,18 અને 19 તારીખમાં આગાહી

17, 18 અને 19 તારીખમાં પણ છૂટોછવાયો વરસાદ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી, તાપી, વલસાડ,  દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ પછી તારીખ 18 અને 19 દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.

rain with thunder

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે ક્યાં કયાં જિલ્લામાં આગાહી?

આજે પણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દાહોદ, વલસાડ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરલી અને ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment