Thunderstorm forecast : ગુજરાતમાં છેલ્લા થોડાં દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે.
આજે ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યુ અનુસાર, આજે મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
આ પણ વાચો : આગામી 48 કલાકમાં ચોમાસાનું આગમન, આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા
આવતી કાલે ક્યાં કયાં આગાહી?
Thunderstorm forecast : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, 11 જૂનના રોજ સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વિભાગના જણાવ્યુ અનુસાર, આજે મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની શક્યતા છે.