અંબાલાલ પટેલની આગાહી : ચોમાસાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી જાહેર કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં 700 મીમી વરસાદ પડવાની શક્યતા છે. વરસાદ પડવાની સાથે સાથે અંબાલાલે સલાહ પણ આપી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે સારું રહી શકે તો ખેલૈયાઓ માટે નડતરરૂપ થઈ શકે છે.
ગુજરાતમાં કેટલો વરસાદ પડશે?
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં સરેરાશ મીમી વરસાદ પાડવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
ક્યાં વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે?
અંબાલાલ પટેલની આગાહી : આહવા, ડાંગ અને વલસાડનાં ભાગોમાં 1500 મીમી વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મીમી વરસાદની શક્યતા રહેલી છે. નવરાત્રી દરમિયાન વરસાદ પડતાં ખેલૈયાઓની મજા બગડવાની શક્યતા છે. અષાઢી બીજ અને પાંચમે વીજળી થઈ તો શ્રીકાર વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે. પાછોતરા વરસાદના કારણે નિંઘલ પાકને નુકશાન થવાની શક્યતા છે. આ વર્ષનું ચોમાસુ પવનની ગતિથી ભરેલું જોવા મળશે. પાલિકા અને મહાપાલિકા અત્યારથી પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી અંબાલાલ પટેલ દ્વારા સલાહ આપવામાં આવી છે.
આ પણ વાચો : આજે ગુજરાતના કયાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી?
આજથી 5 દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજથી 5 દિવસ ગુજરાત ભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ પણ વાચો : ગુજરાતમાં આજે કયા કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે?
હવામાન વિભાગની આગાહી મુજબ આજે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
જ્યારે શનિવારથી મંગળવાર સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. કેટલાક સ્થળોએ 30 થી 40 કિમીની ઝડપે પવન ફુંકાય તેવી શક્યતા રહેલી છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
આહવા, ડાંગ અને વલસાડનાં ભાગોમાં 1500 મીમી વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મીમી વરસાદની શક્યતા રહેલી છે.