Rain forecast : ગુજરાતમાં આગ વરસાવતી ગરમીનું જોર યથાવત જોવા મળી રહ્યું છે. ગઈ કાલે 10 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો છે. 43.1 ડિગ્રી સાથે સુરેંદ્રનગરમાં સૌથી વધુ ગરમી રહ્યું હતું. તો હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમદાવાદમાં પણ સતત બીજા દિવસે 43 ડિગ્રી તાપમાન રહ્યું હતું. તો રાત્રીના 29 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બે ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે.
આગામી 5 દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગાંધીનગર, અમરેલી, ભુજ, રાજકોટ, છોટા ઉદેપુર, વડોદરા, ડીસા, નર્મદામાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે.
આ પણ વાચો : વાવણી લાયક વરસાદ ક્યારે થશે? ચોમાસું 2024 એકદમ ટનાટન
11 થી 13 તારીખમાં વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 11થી 13 તારીખમાં કમોમસી વરસાદની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગ અનુસાર, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે વરસાદની શક્યતા રહેલી છે.
જેમાં 11 તારીખે ડાંગમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : પ્રી મોન્સૂન વરસાદ એટલે શું? એ વરસાદ ક્યારે વરસે છે?
તો 12 તારીખે છોટા ઉદેપુર, તાપી, નવસારી, નર્મદા, વલસાડ અને ડાંગમાં હળવો વરસાદ પડવાની આગાહી છે.
13 તારીખે છોટા ઉદેપુર, તાપી, નવસારી, નર્મદા, વલસાડ અને ડાંગમાં વરસાદની શક્યતા છે.
શું કહે છે હવામાન?
આજ સવારથી જ પવન ફુંકાવાને કારણે દિલ્હી-NCRમાં વાતાવરણમાં આંશિક રાહત મળી છે. હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે દિલ્હી સહિત આસપાસના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે આવતીકાલથી વરસાદ અને તોફાન થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : આગામી 5 દિવસ હવામાન કેવું રહેશે? ગુજરાતમાં વરસાદની આગાહી
10 તારીખે વરસાદ પડશે!
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆર 10 મેના રોજ પણ વાદળછાયું જોવા મળી શકે છે. ભારે પવન સામાન્ય વરસાદ પડવાની સંભાવના પણ છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સુધી જૉવા મળી શકે છે.
હરિયાણામાં પણ વાતાવરમમાં પલટો જોવા મળ્યો છે. ગઈ કાલે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો. અહીંના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. IMD એ પણ ઘણી જગ્યાએ કરા પડવાની આગાહી કરી છે.
યુપીની વાત કરીએ તો ગઈ કાલે રાજધાની લખનૌ અને આસપાસના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 13 તારીખ સુધી લખનૌ સહિત યુપીના અનેક જિલ્લાઓમાં વરસાદ અને ગાજવીજની શક્યતા છે. ઘણી જગ્યાએ વીજળી પડવાની પણ શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
11 તારીખે ડાંગમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
Rain forecast from 11th to 13th, in which district of Gujarat will it rain?
In Gujarat, the force of heat raining fire is being seen continuously. The average maximum temperature crossed 40 degrees in 10 cities yesterday. Surendranagar was the hottest with 43.1 degrees. So the Meteorological Department has announced yellow alert in Kutch for the next two days. So in Ahmedabad, the temperature remained at 43 degrees for the second consecutive day. So with 29 degrees at night, the average minimum temperature has increased by two degrees from normal.
Meteorological Department has predicted that the temperature in Ahmedabad will be around 42 degrees for the next 5 days. Gandhinagar, Amreli, Bhuj, Rajkot, Chhota Udepur, Vadodara, Disa, Narmada recorded temperatures above 40 degrees.
Rain forecast from 11th to 13th
Rain is being predicted in Gujarat in the coming days. The Meteorological Department has announced the forecast of heavy rain in South and Central Gujarat from 11th to 13th. According to the Meteorological Department, a system has become active in the Arabian Sea. Due to which there is a possibility of rain.
In which rain is predicted in Dang on 11th.
So on 12th light rain is forecast in Chota Udepur, Tapi, Navsari, Narmada, Valsad and Dang.
Rain is likely in Chota Udepur, Tapi, Navsari, Narmada, Valsad and Dang on 13th.
What does the weather say?
There has been partial relief in the weather in Delhi-NCR due to gusts of wind since this morning. According to the Meteorological Department, due to Western Disturbance, normal rain is likely to occur in many areas including Delhi today, while there is a possibility of rain and storm from tomorrow.
It will rain on the 10th!
According to the Meteorological Department, Delhi-NCR may witness cloudy skies on May 10 as well. There is also a chance of strong winds and moderate rain. Maximum temperature is 40 degrees and minimum temperature is 27 degrees.
Haryana too has seen a reversal in Vatavaram. It rained in many places yesterday. Many districts here are likely to receive rain with heavy winds. The IMD has also predicted hailstorm at many places.
Talking about UP, capital Lucknow and surrounding districts received rain yesterday. According to the Meteorological Department, there is a possibility of rain and thundershowers in many districts of UP including Lucknow till 13th. There is also a possibility of lightning in many places.