આગામી 5 દિવસ હવામાન કેવું રહેશે? ગુજરાતમાં વરસાદની આગાહી

rain forecast in gujarat : હવામાન વિભાગ દ્વારા પ્રિમોન્સૂન એક્ટિવિટી ની સાથે વરસાદની પણ આગાહી જાહેર કરાઈ છે. જ્યારે આગામી પાંચ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે. જ્યારે અરવલ્લી અને અંબાજીમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Paresh Goswami

આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ માટે રાજ્યનું હવામાન સુકુ રહેવાની શક્યતાઓ છે. જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે હળવા વરસાદની શક્યતા રહેલી છે. વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રહેલી છે.

આ પણ વાચો : વાવણી લાયક વરસાદ ક્યારે થશે? ચોમાસું 2024 એકદમ ટનાટન

12 અને 13 તારીખમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે દેવ અને ભાવનગર માટે હીટ વેવ ની આગાહી જાહેર કરી છે. ઉત્તર પૂર્વના પવનો ઠોકાવાના કારણે દીવ અને ભાવનગરમાં તાપમાનનો પારો ઉચકવાની શક્યતા છે. જ્યારે આગામી 12 અને 13 તારીખ ના રોજ પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા જણાવી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હળવા વરસાદની શક્યતા રહેલી છે. તેમાં છોટા ઉદયપુર તાપી, નર્મદા અને ડાંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. હળવા વરસાદની આગાહી પહેલા રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી કરાવી રહી છે.

આ પણ વાચો : પ્રી મોન્સૂન વરસાદ એટલે શું? એ વરસાદ ક્યારે વરસે છે?

ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. મહત્તમ તાપમાનમાં આગામી દિશામાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જ્યારે અમદાવાદ અને ભુજમાં 43 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું હતું. ત્યાં ઓરેંજ અલગ જાહેર કરવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલ ની આગાહી

rain forecast in gujarat : અંબાલાલ પટેલ દ્વારા 10 થી 14 તારીખ વચ્ચે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. 10 મેથી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ 20 મે પછી ગરમીમાં વધારો થવાની શક્યતા આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 44 થી 45 ડિગ્રી સુધી તાપમાન જવાની શક્યતા વ્યક્ત કરે છે. આમ આગામી દિવસોમાં 20 દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમી અને વરસાદની શક્યતા રહેલી છે.

આ પણ વાચો : ગુજરાતના આ 4 જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો કઈ તારીખે વરસાદની આગાહી?

સાથે જ અંબાલાલ પટેલે 8 થી 14 જૂનમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. 17 જૂન પછી આંધી વંટોળ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. જેઠવદમાં શ્રાવણ પંચકમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આબાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થાશે તેવું આંબાલાલ પટેલે જણાવ્યું છે.

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ માટે રાજ્યનું હવામાન સુકુ રહેવાની શક્યતાઓ છે.

rain forecast in gujarat : The Meteorological Department has also announced forecast of rain along with premonsoon activity. While there is a possibility of disturbed atmosphere in Saurashtra and Daryakantha areas for the next five days. When there was seasonal rain in Arvalli and Ambaji. Due to this rain, there was coolness in the atmosphere.

How will the weather be for the next five days?

According to the Meteorological Department, the weather of the state is likely to remain dry for the next five days. Whereas there is a possibility of light rain on the sixth and seventh days. There are chances of rain in the areas of South Gujarat.

Rain forecast on 12th and 13th

The Meteorological Department has announced heat wave forecast for Dev and Bhavnagar. There is a possibility of temperature rising in Diu and Bhavnagar due to blowing north-east winds. Whereas there is a possibility of premonsoon activity on the next 12th and 13th.

According to the forecast of the Meteorological Department, there is a possibility of light rain. Chhota Udaipur Tapi, Narmada and Dang have been included in it. Before the forecast of light rain, there is forecast of severe heat in the state.

Heat and blizzard conditions may be seen in the coastal parts of Gujarat in the coming days. There is no possibility of any major change in the maximum temperature in the future. While a temperature of 43 degrees was recorded in Ahmedabad and Bhuj. There Orange has been declared separate.

Ambalal Patel’s prediction

Ambalal Patel has predicted rain with thunderstorm in North Gujarat and Central Gujarat between 10th and 14th. Ambalal Patel has expressed the possibility of increase in heat after May 20 after the change in weather between May 10 and May 14. So in the areas of North Gujarat, there is a possibility of temperature reaching 44 to 45 degrees. Thus, there is a possibility of heavy heat and rain in Gujarat for the next 20 days.

Also, Ambalal Patel has shown the possibility of heavy rains from June 8 to 14. It is predicted to rain with thunderstorms after June 17. There is a possibility of rain in Shravan Panchak in Jethvad. Ambalal Patel has said that Chomasani’s entry will happen in populated Gujarat.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment