વાવણી લાયક વરસાદ : મે મહિનાની શરૂઆત થવાની સાથે જ ખાનગી વેધર સંસ્થાઓની લાંબા ગાળાની આવનારા ચોમાસાને લઈ ધીમે ધીમે આગાહી આવી રહી છે. મિત્રો આજની આ મહત્વની પોસ્ટમાં રાજ્યમાં વાવણી લાયક વરસાદ ક્યારે થશે? ચોમાસું 2024 કેવું રહેશે? એ અંગેની મહત્વની માહિતી મેળવશું.
આમ તો હવામાનના મોટા ભાગના પરિબળો અનુસાર ચોમાસું 2024 ટનાટન થવાની ધારણા છે. કેમ કે હવામાનના લાંબા ગાળાના મોડલોના ચિત્રો અને સાથે સાથે દેશી વિજ્ઞાનના મોટાભાગના પાસાઓ સારા ચોમાસાનાં સંકેતો આપી રહ્યા છે. એ મુજબ ચોમાસું 2024 ગુજરાતમાં સારું સાબિત થઈ શકે છે.
આ પણ વાચો : પ્રી મોન્સૂન વરસાદ એટલે શું? એ વરસાદ ક્યારે વરસે છે?
ગુજરાતમાં વાવણી લાયક વરસાદનું એક પ્રોડક્શન જોઈએ તો, મિત્રો મોટેભાગે ગુજરાતના ઘણા ભાગોમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીના દરમિયાન વાવણી લાયક વરસાદ થતો હોય છે. જોકે આ વાવણી લાયક વરસાદ જે તે ભાગોમાં પડતો હોય છે, તે ભાગમાં સાર્વત્રિક વરસાદ જોવા મળતો નથી. કારણ કે મોટે ભાગે પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છુટા છવાયા વિસ્તારોમાં પડતો હોય છે.
વાવણી લાયક વરસાદ ક્યારે થશે?
વાવણી લાયક વરસાદ : આમ તો છેલ્લા 5 વર્ષોની યાદી જોઈએ તો, 12 જૂનથી લઈ 20 જૂનના સમયગાળામાં સૌરાષ્ટ્રના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડતો હોય છે. તે મુજબ આ વર્ષે વાવણી લાયક વરસાદનું એક લાંબાગાળાનું અનુમાન લગાવીએ તો, 12 જૂનથી લઈ 20 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના છુટા છવાયા ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે.
આ પણ વાચો : વાવાઝોડાની સિઝન શરૂ, ગુજરાત સહિત દેશભરમાં વાવાઝોડા ક્યારે સક્રિય થાય છે?
જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 12 જૂનથી લઈ 20 જૂન દરમિયાન ભારે પ્રિ મોન્સૂન વરસાદની એક્ટિવિટી જોવા મળતી હોય છે. એ મુજબ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા અને છોટાઉદેપુર આ વિસ્તારોમાં પણ 12 જૂનથી લઈ 20 જૂન દરમિયાન વાવણી લાયક વરસાદની શક્યતા ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે.
ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે?
દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર લાગુ બોર્ડર વિસ્તારોમાં મોટે ભાગે 12 જૂનથી 18 જૂનના વચ્ચે વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ જોવા મળતો હોય છે. કેમકે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની સૌથી પ્રથમ ગુજરાત રાજ્યમાં એન્ટ્રી વાપી, વલસાડ, ડાંગ અને નવસારીમાં થતી હોય છે. આ વર્ષના પેરામીટર મુજબ આ વર્ષનું ચોમાસું દક્ષિણના વિસ્તારોમાં સૌ પ્રથમ પ્રવેશ કરશે.
આ પણ વાચો : 7 થી 11 તારીખમાં ભારે વરસાદની ચેતવણી, વીજળીના કડાકા સાથે વરસાદ ત્રાટકશે!
કચ્છમાં પણ મુખ્યત્વે 12 જૂન પછી પ્રિ મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત મોટે ભાગે થતી હોય છે. ઘણા વર્ષોની યાદી મુજબ 12 જુન પછી કચ્છના ઘણા વિસ્તારમાં ગાજવીજ સાથે પ્રી મોનસૂન વરસાદ પડતો હોય છે.
આવા વરસાદી માહોલ વચ્ચે 12 જૂનથી 20 જૂનના સમયગાળા દરમિયાન કચ્છના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી જતો હોય છે. પરંતુ મુખ્ય ચોમાસાની એન્ટ્રી કચ્છમાં મોટે ભાગે 25 જૂન પછી જોવા મળતી હોય છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
12 જૂનથી લઈ 20 જૂનના સમયગાળામાં સૌરાષ્ટ્રના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડતો હોય છે. તે મુજબ આ વર્ષે વાવણી લાયક વરસાદનું એક લાંબાગાળાનું અનુમાન લગાવીએ તો, 12 જૂનથી લઈ 20 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના છુટા છવાયા ઘણા ભાગોમાં વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે.
હવામાનના મોટા ભાગના પરિબળો અનુસાર ચોમાસું 2024 ટનાટન થવાની ધારણા છે.
When will the sowing rains occur?
Sowing rains : So if we look at the list of last 5 years, parts of Saurashtra and many parts of North Gujarat get rains during the period from June 12 to June 20. Accordingly, if we make a long-term forecast of sowing-worthy rain this year, from June 12 to June 20, many parts of Saurashtra can see sowing-worthy rain.
If we talk about the areas of North Gujarat, North Gujarat and parts of Central Gujarat are also witnessing heavy pre-monsoon rain activity from June 12 to June 20. According to this, in these areas Ahmedabad, Gandhinagar, Banaskantha, Vadodara, Panchmahal, Sabarkantha and Chotaudepur, the possibility of sowing suitable rains can be seen in many areas from June 12 to June 20.
How will the monsoon be in Gujarat?
As for parts of South Gujarat, Maharashtra bordering areas in South Gujarat usually witness the onset of monsoon between June 12 and June 18. Because the first entry of South West Monsoon in Gujarat state takes place in Vapi, Valsad, Dang and Navsari. According to this year’s parameter, this year’s monsoon will enter southern areas first.
In Kutch too, pre-monsoon activity mostly starts after June 12. According to the list of many years, after June 12, pre-monsoon rains with thunder occur in many parts of Kutch.
Amidst such rainy weather, during the period from June 12 to June 20, many areas of Kutch receive sowing-worthy rains. But entry of main monsoon in Kutch is mostly seen after 25 June.