Pre Monsoon Rain : જૂન થી સપ્ટેમ્બર આ 4 મહિનાને આપણે ચોમાસા તરીકે ઓળખવામાં આવે છે. હવામાન વિભાગ પણ આ ચાર મહિનાને જ ચોમાસાના વરસાદના આંકડામાં ગણે છે.
પ્રી મોન્સૂન વરસાદ એટલે શું?
હવામાન વિભાગના નિયમ મુજબ માર્ચ, એપ્રિલ અને મે મહિના આ 3 મહિના દરમિયાન દેશમાં જો વરસાદ વરસે છે તો તેને પ્રી મોન્સૂન વરસાદમાં ગણવામાં આવતું હોય છે. ટૂંકમાં કહીએ તો ચોમાસા પહેલા થતા વરસાદને પ્રી મોન્સૂન વરસાદ કહેવામાં આવે છે.
આ પણ વાચો : 7 થી 11 તારીખમાં ભારે વરસાદની ચેતવણી, વીજળીના કડાકા સાથે વરસાદ ત્રાટકશે!
હવે બીજી વાત એ છે કે આપણા દેશમાં વિવિધ ભાગોમાં ચોમાસુ બેસવાનો સમય અલગ હોય છે. એટલે જે તે ભાગોમાં હવામાન વિભાગ સત્તાવાર ચોમાસુ બેસયાનું જાહેર કરતા હોય છે. પરંતુ જ્યાં સુધી હવામાન વિભાગ જે તે વિસ્તારમાં ચોમાસુ બેસ્યાનું જાહેર ન કરે ત્યાં સુધી તે વિસ્તારમાં વરસાદ પડે તેને પણ પ્રી મોન્સૂન વરસાદ જ ગણવામાં આવે છે.
Pre Monsoon Rain : ટૂંકમાં માર્ચ થી એપ્રિલ આ 3 મહિનામાં જ પ્રિ મોન્સૂન વરસાદમાં ગણવામાં આવતો નથી. પરંતુ જૂન મહિનામાં પણ જે તે વિસ્તારમાં જ્યાં સુધી હવામાન વિભાગ સત્તાવાર ચોમાસુ જાહેર ન કરે ત્યાં સુધી જે તે વિસ્તારોમાં વરસાદ પડે તો તેને પણ પ્રી મોન્સૂન વરસાદમાં જ ગણવામાં આવે છે.
આ પણ વાચો : વઘુ વરસાદની આગાહી જાણવા માટે અહિંં કલીક કરો
ગુજરાતમાં જો 15 જૂને સત્તાવાર ચોમાસુ બેસયાનું જાહેર કરવામાં આવે તો 15 જૂન સુધીના વરસાદ ને પ્રી મોન્સૂન વરસાદ કહેવામાં આવે છે. પરંતુ 1 થી 15 જૂન સુધીના વરસાદના આંકડાને તો ચોમાસાના વરસાદના આંકડામાં જ ગણવામાં આવે છે. કેમ કે આંકડાકીય રીતે વળી પાછી જૂન થી સપ્ટેમ્બર આ ચાર મહિના ને ચોમાસામાં ગણવામાં આવે છે.\
તો કંઈક આ રીતે પ્રી મોન્સૂન વરસાદ ની વ્યાખ્યા થાય છે. બાકી આપણે દેશી ભાષામાં તો જ્યારે ખેડૂતો ને વાવણી થાય ત્યાર થી ચોમાસુ ચાલુ બાકી સત્તાવાર જ્યારે જાહેર કરે ત્યારે…
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વિભાગના નિયમ મુજબ માર્ચ, એપ્રિલ અને મે મહિના આ 3 મહિના દરમિયાન દેશમાં જો વરસાદ વરસે છે તો તેને પ્રી મોન્સૂન વરસાદમાં ગણવામાં આવતું હોય છે. ટૂંકમાં કહીએ તો ચોમાસા પહેલા થતા વરસાદને પ્રી મોન્સૂન વરસાદ કહેવામાં આવે છે.