ગુજરાતમાં આજે આ 12 જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat rain forecast : ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ ગઈ છે. છતાં પણ મેઘરાજા જવાનું નામ જ નથી લેતા. ત્યારે હવામાન વિભાગે આજે આગામી 5 દિવસ માટેની વરસાદ અંગેની આગાહી વ્યકત કરી છે. આજે  અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાચો : 16 થી 22 તારીખમાં ભારે માવઠાની આગાહી, તો ઠંડીની શરૂઆત ક્યારે થશે? અંબાલાલ પટેલની નવી આગાહી

ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત તેઓના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

આ પણ વાચો : આજે આ 10 જીલ્લામાં ભારે વરસાદની આગાહી, અંબાલાલ ૫ાટેલની આગાહી

આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી – Gujarat rain forecast

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આજરોજ સૌરાષ્ટ્રના 4 અને મધ્ય-દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ સહિત છોટા ઉદેપુર, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ જિલ્લા તથા દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

18 થી 20 તારીખમાં આગાહી – Gujarat rain forecast

18થી 20 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે 21 અને 22 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

Gujarat rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આજરોજ સૌરાષ્ટ્રના 4 અને મધ્ય-દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment