7 થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું લેટેસ્ટ અનુમાન

rain forecast : રાજ્યભરમાં હાલ નવરાત્રીનું ભવ્ય સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બને તેની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 7 થી 12 તારીખમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદની આગાહી છે. અબાલાલ પટેલના અનુમાન મુજબ ગુજરતમાં આજથી વાતાવરણમાં ફરી પલટો જોવા મળી શકે છે.

Paresh Goswami

16 થી 22 તારીખમાં ભારે વરસાદ – rain forecast

16 થી 22 તરીખમાં વચ્ચે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ શકે છે. અરબ સાગરમાં ભેજના કારણે  મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા તેમજ સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની અંબાલાલ પટેલે વ્યકત કરી છે.

આ પણ વાચો : આ તારીખે મેઘરાજા ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી

જાણો હવામાન વિભાગની આગાહી – rain forecast

ચોમાસુ ગુજરાતના અનેક વિસ્તારમાંથી હાલ વિદાય લઇ રહ્યું છે. જો કે પોસ્ટ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડવાની શક્યતા છે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગના હાલના મોડલ મુજબ 7 થી 8 તારીખની આસપાસ ગુજરાતમાં ફરી વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા ઓછી રહેલી છે, પરંતુ 7થી 8 તારીખમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે છે.

આ પણ વાચો : પરેશ ગોસ્વામીની વાવાઝોડા અંગે મહત્વની આગાહી! ગુજરાતના કયા જીલ્લામાં વરસાદની શક્યતા?

લક્ષદિપ પર એક સિસ્ટમ બની રહી છે પરંતુ મજૂબત બને તેવી શક્યતા હાલ દેખાતી નથી. આ સિસ્ટમ આગળ વધશે તો ફરી ગુજરાતમાં વરસાદથી શકયતા રહેલી છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો મુંબઇ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસાદની શક્યતા છે.

rain forecast

અગત્યની લિંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
16 થી 22 તારીખમાં ભારે વરસાદ

16 થી 22 તરીખમાં વચ્ચે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ શકે છે. અરબ સાગરમાં ભેજના કારણે  મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment