7 days rain forecast : હવામાન વિભાગ દ્વારા ગુજરાતના છુટા છવાયા સ્થળો પર આગામી સાત દિવસ માટે વરસાદ થવાની આગાહી જાહેર કરી છે. હાલ ગુજરાતની આજુ બાજુ ચાર સિસ્ટમ સક્રિય છે. ત્યારે આજથી સાત દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસની આગાહી કરી છે. તેમાં તેમણે એમ પણ જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં ચોથા અને પાંચમા દિવસે સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.
પહેલા દિવસે કયા કયા વરસાદ પડશે
પહેલા દિવસે ગુજરાતના કાંઠા વિસ્તારોની આસપાસ વરસાદની અસર રહેશે. જેના કારણે ગુજરાતના છુટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. આજે બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, ડાંગ, મહીસાગર, વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાચો : આવતા મંગળવાર સુધી વરસાદની શક્યતા, પરેશ ગોસ્વામીએ કરી આગાહી
બીજા અને ત્રીજા દિવસે કયા કયા વરસાદ પડશે
હવામાન વિભાગે બીજા અને ત્રીજા દિવસે વલસાડ, નવસારી, અરવલ્લી, મહીસાગર, ડાંગ, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ અને નર્મદામાં હળવા વરસાદની આગાહી કરી છે.
ચોથા દિવસે કયા કયા વરસાદ પડશે
ગુજરાતમાં ચોથા દિવસે દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ માં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાચો : 11 થી 13 તારીખમાં વરસાદની આગાહી, ગુજરાતના કયા જિલ્લામાં પડશે વરસાદ?
પાંચમા દિવસે કયા કયા વરસાદ પડશે
પાંચમા દિવસે હવામાન વિભાગે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ થવાની શક્યતા છે.
છઠ્ઠા દિવસે કયા કયા વરસાદ પડશે
ગુજરાતમાં છઠ્ઠા દિવસે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
આ પણ વાચો : વાવણી લાયક વરસાદ ક્યારે થશે? ચોમાસું 2024 એકદમ ટનાટન
સાતમા દિવસે ક્યાં ક્યાં વરસાદ પડશે
ગુજરાતમાં સાતમા દિવસે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે.
7 days rain forecast : આ સાથે હવામાન વિભાગ એ જણાવ્યું કે બીજાથી પાંચમા દિવસ સુધી વરસાદની સાથે સામાન્ય વીજળી થવાની શક્યતા છે. મહત્તમ તાપમાન ની વાત કરવામાં આવે તો એક થી ત્રણ દિવસ સુધી તાપમાન યથાવત રહેશે. ત્યાર બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન નીચે જવાની શક્યતા છે.
અગત્યની લિંક
હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |
Google News પર ફોલો કરો | અહિં કલીક કરો |
હવામાન વિભાગ દ્વારા ગુજરાતના છુટા છવાયા સ્થળો પર આગામી સાત દિવસ માટે વરસાદ થવાની આગાહી જાહેર કરી છે.
7 days rain forecast in Gujarat, know on which dates it will rain
The Meteorological Department has announced the forecast of rainfall for the next seven days at isolated places in Gujarat. At present four systems are active around Gujarat. Rain has been predicted for seven days from today. Due to Western Disturbance, some parts of North India are also predicted to receive normal rainfall.
Meteorological department has forecast for seven days in Gujarat. He also said that there is a possibility of normal rain in Saurashtra on the fourth and fifth day.
Which will rain on the first day
On the first day, there will be rain effect around the coastal areas of Gujarat. Due to which there may be light rain in scattered areas of Gujarat. Rain is forecast in Banaskantha, Aravalli, Dahod, Sabarkantha, Dang, Mahisagar, Valsad, Navsari and Dadra Nagar Haveli today.
What rain will fall on the second and third day
The Meteorological Department has predicted light rain in Valsad, Navsari, Aravalli, Mahisagar, Dang, Panchmahal, Chota Udepur, Dahod and Narmada on the second and third day.
What rain will fall on the fourth day
Rain is likely to occur in all the districts of South Gujarat on the fourth day in Gujarat. Rain is likely in Sabarkantha, Banaskantha, Mahisagar, Aravalli, Dahod of North Gujarat. In Saurashtra, Gir Somnath, Bhavnagar and Amreli are likely to receive normal rainfall.
What rain will fall on the fifth day
On the fifth day, the Meteorological Department has predicted rain in most of the districts of Gujarat. While Gir Somnath, Bhavnagar and Amreli of Saurashtra are likely to receive rain.
Which rain will fall on the sixth day
In Gujarat, light rain is likely to occur in Rajkot, Surendranagar, Botad, Gir Somnath, Amreli and Bhavnagar on the sixth day.
Where will it rain on the seventh day?
Rain is likely in Sabarkantha and Banaskantha of North Gujarat on the seventh day in Gujarat. While in Gir Somnath in Saurashtra there is a chance of rain in scattered areas.
Along with this, the Meteorological Department said that there is a possibility of normal lightning along with rain from the second to the fifth day. Talking about the maximum temperature, the temperature will remain unchanged for one to three days. After that, the temperature is likely to drop by two to three degrees.